Webdunia - Bharat's app for daily news and videos

Install App

લીંબુ એક ફાયદા અનેક

Webdunia
N.D
શુ હોય છે લીંબૂમાં - લીંબૂ એક સારુ ફળ છે. આમા અનેક એવા તત્વ હોય છે, જે શરીર માટે ખૂબ જ લાભદાયક છે. સો ગ્રામ લીંબૂમાં નિમ્નલિખિત પોષક તત્વ હોય છે :

કેલોરી - 57.0 મિલીગ્રામ
કેલ્શિયમ - 70.0 મિલીગ્રામ
લોહ તત્વ - 2.3 મિલીગ્રામ
પ્રોટીન - 1.0 મિલીગ્રામ
નૈઅસિન - 0.1 મિલીગ્રામ
વિટામીન સી - 39.0 મિલીગ્રામ

કબજિયા ત - દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ કુણા પાણીમાં એક લીંબૂનો રસ નાખીને પીવાથી પેટના બધા પ્રકારના વિકારો દૂર થાય છે.

આંતરડાની સફાઈ - અઠવાડિયામાં એકવાર ગરમ પાણીમાં લીંબૂનો રસ અને સંચળ નાખીને પીવાથી આંતરડા સાફ થાય છે.

એડકી રોકવા - લીંબૂના રસમાં મધ અને કાળા મરીનો પાવડર નાખીને પીવાથી એડકી આવવી બંધ થાય છે.

દાંતોને સ્વસ્થ રાખવ ા - લીંબૂમાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. વિટામીન સી ની ઉણપથી 'સ્કર્વી'નામનો રોગ થાય છે. આ રોગમાં મસૂઢા પર સોજો આવી જાય છે અને તેમાંથી લોહી પણ નીકળે છે. લીંબૂનુ નિયમિત સેવન કરવાથી આ રોગથી બચી શકાય છે.

ત્વચાને સુંદર બનાવવ ા - સૂતા પહેલા ગરમ પાણીમાં લીંબૂનો રસ મિક્સ કરીને ત્વચા પર લગાડવાથી ત્વચામાં એક નવી ચમક આવી જાય છે.

N.D
મુલાયમ ત્વચા માટે - અડધા લીંબૂને કાચા દૂધમાં પલાળીને ત્વચા પર હલકા હાથે રગડો અને પછી ત્વચાને ઠંડા પાણીથી ધોઈ લો. આનાથી ત્વચા મુલાયમ બને છે અને રંગ સાફ થાય છે.

અળઈઓ રોકવામાં સહાય ક - ગરમીને કારણે થતી અળઈઓમાં લીંબૂ લગાડવાથી ફાયદો થાય છે.

માથાના ખંજવાળથી છુટકારો - લીંબૂના રસની માથામાં માલિશ કરવાથી માથાની ખંજવાળ દૂર થાય છે.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Show comments