Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીમાં રાહત આપનારા પ્રાકૃતિક પીણા-1

Webdunia
N.D
રુહ-અફઝા - રુહ અફજા પ્રાકૃતિક રૂપે તાજગી આપનારુ એવુ પીણું છે, જે ભારતમાં ગરમીઓમાં તરસ છિપાવવાની આદર્શ રીત તરીકે ઓળખાય છે. જેમા પ્રાકૃતિક જડી-બુટ્ટી અને અન્ય પ્રાકૃતિક રસોનુ મિશ્રણ સમાયુ છે અને આ શરીરમાં પાણીનુ સમતુલન બનાવી રાખીને તમને રિહાઈડ્રેશન, હીટ સ્ટ્રોક અને અન્ય રોગોથી બચાવે છે. જે ગરમીને કારણે ઉદ્દભવે છે હર્બલ ચિકિત્સકીય ગુણોથી ભરપૂર રુહ-અફજા ડાયેરિયા, અપચો અને પેટ દર્દમાં પણ રાહત આપે છે.

દૂધીનો ર સ - આ ગરમીની ઋતુમાં ચમત્કારી છે. યૂનાની ચિકિત્સા પધ્ધતિ ગરમીમાં દૂધીનુ શાક ખાવાની સલાહ આપે ક હ્હે. વિટામિન સી અને બી-6ન;ઉ સ્ત્રોત હોવા ઉપરાંત દૂધીમાં કેલ્શિયમ, આયોડીન, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ અને પોટાશિયમ પણ રહેલા છે. સવારે ખાલી પેટ એક ગ્લાસ દૂધીનો રસ પીવાથી શરીરમાં ઠંડક બની રહે છે. દૂધીના રસમાં ચપટી મીઠુ નાખીને પીવાથી શરીરમાં સોડિયમની ઉણપ નથી રહેતી, તરસ પણ છિપાય છે અને તમને દિવસભર તાજગીનો અહેસાસ પણ થાય છે

પપૈયાનો રસ - આ માંસાહારી ભોજન કરનારા લોકોની સાથે સાથે તેમને માટે પણ આદર્શ છે જેમણે પ્રોટીનના પાચન માટે વિશેષ રૂપે એંજાઈમ લેવાની જરૂર પડે છે. આ એક શ્રેષ્ઠ ડીટોક્સીફાયર પણ છે. પરંતુ ગર્ભવતી સ્ત્રીઓએ પપૈયાનો રસ નિયમિત ન પીવુ જોઈએ.

તાજા લીંબુનો રસ - ગરમીમાં તાપનો સામનો કરવામાં લીંબૂનો રસ પણ લાજવાબ હોય છે. એક ગ્લાસ લીંબૂ પાણી તમને તાજગીથી ભરી દે છે અને શરીરમાં જરૂરી લવણ અને વિટામીન સી ની કમી નથી થવા દેતુ, જે શરીરની પ્રતિરક્ષાને મજબૂતી આપે છે.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Show comments