Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ પ્રકારની 3 રીતે ચાલીને તમે ચરબી ઘટાડી શકો છો .......

આ પ્રકારની 3 રીતે ચાલીને તમે ચરબી ઘટાડી શકો છો .......

Webdunia
બુધવાર, 9 જુલાઈ 2014 (16:31 IST)
ઝડપી વૉક ( બ્રિસ્ક વૉક)brisk Walk  
 
આ સામાન્ય ગતિની મોડરેટ ઈંટેસિટીવાળી વૉક છે . જેમાં સાથ આપવા તમે તમારા મિત્રો ,પરિવારના સભ્યો અથવા સહકાર્યકરોને બોલાવી શકો છો. જેમાં થોડી તીવ્રતા સાથે ચાલવુ પડશે. જેમ તમને કોઈને મળવાની ઉતાવળ છે. તમારી ઝડપ  5-6 કિ.મી કલાક દીઠ હોવી જોઈએ.અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર Brisk walk (ઝડપી વોક )  કરવી જોઈએ .પ્રથમ ચાર અઠવાડિયામાં 20-30, પછી 30-40 મિનિટ ચાલવુ લાભદાયી રહેશે. 
 
ગતિ વોક Speed Walk 
 
આ 7-9 કિ.મી કલાક દીઠની ઝડપથી ચાલવું પડે છે. પ્રથમ ચાર અઠવાડિયા   દરેક અઠવાડિયે ઓછામાં ઓછા ત્રણ વખત (25 મિનિટ) ઝડપથી ચાલવુ . ,તે પછી 5-12 અઠવાડિયા દર અઠવાડિયે ઓછામાં ઓછા બે ઝડપ વૉક કરવી. ધીમે ધીમે ઝડપ વધારવી. 
 
ચેલેન્જ વોક 
 
આ પડકાર છે કે તમે કેટલા ઝડપથી વૉક કરી શકો છો. આ ઓછામાં ઓછા ચાર અઠવાડિયા સુધી ઝડપી વોક કે સ્પીડ વૉક પછી કરવી.  પાંચમા સપ્તાહમાં ચેલેન્જ વોક કરો .આઠમા અઠવાડિયે એવુ કરો કે 10 મિનિટ  ખૂબ જ ફાસ્ટ દોડવુ પછી સામાન્ય ગતિથી ફરી સ્ટાર્ટિંગ પોઈંટ પર આવવું . 
 
આ વૉકથી તમારી શરીરની વધારાની  ચરબી ઘટશે સાથે  ઊર્જા પણ મળશે. આથી તમે વધારે સ્ફૂર્તિથી કામ કરી શકો છો. 

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Show comments