Webdunia - Bharat's app for daily news and videos

Install App

આટલુ કરશો તો બે મિનિટમાં માથાનો દુ:ખાવો મટી જશે

Webdunia
બુધવાર, 18 મે 2016 (11:50 IST)
આપણી લાઈફસ્ટાઈલ એટલી તણાવપૂર્ણ થઈ ગઈ છે કે માથાનો દુખાવો એક સામાન્ય વાત થઈ ગઈ છે. જો તેનો જલ્દી ઈલાજ ન કરવામાં આવે તો આ માઈગ્રેનનુ રૂપ પણ લઈ શકે છે.  આજે અમે તમને આ સમસ્યામાંથી મુક્તિ મેળવવના કેટલાક ઘરેલુ ઉપચાર બતાવીશુ. જેનાથી તમે આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. 
 
- શરીરમાં પાણીની કમીને કારણે પણ માથાનો દુખાવો રહે છે. દિવસમાં ઓછામાં ઓછા 7-8 ગ્લાસ પાણી પીવો. પાણી પીવાથી માથાનો દુ:ખાવાથી જલ્દી રાહત મળી જાય છે. 
 
- આદુ માથાના દુખાવાની અચૂક દવા છે.  દૂધ સિવાય આદુની ચા પીવાથી આરામ મળે છે. આ માથાના સોજાને ઓછો કરે છે. 
 
- ફુદીના અને લીલા ધાણા બરાબર માત્રામાં લઈ લો. તેમને વાટીને માથા પર લગાવવાથી દુખાવાને રાહત મળે છે અને તણાવ પણ ઓછો થાય છે. 
 
- રોજ એક મુઠ્ઠી બદામ ખાવાથી માથાનો દુ:ખાવો ઠીક થઈ જાય છે. આ ઘરેલુ ઉપચાર તમને આ દુખાવામાંથી રાહત તો આપે છે છતા પણ તમારે ડોક્ટરી સલાહ પણ જરૂર લેવી જોઈએ. 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

આગળનો લેખ
Show comments