Webdunia - Bharat's app for daily news and videos

Install App

Veer Savarkar Nibandh- વીર સાવરકર નિબંધ

Webdunia
રવિવાર, 28 મે 2023 (07:54 IST)
Veer savarkar jayanti 2023- વીર સાવરકર ભારતીય સ્વતંત્રતા આ6દોલનના અગ્રિમ સેનાની અને મુખ્ય રાષ્ટ્રવાદી નેતા હતા. તે વિશ્વભરના ક્રાતિકારીઓમાં અદ્વિતીય હતા. તેમના નામ જ ભારતીય ક્રાંતિકારીઓ માટે તેમના સંદેશ હતો. તે એક મહાન ક્રાંતિકારી, ઈતિહાસકાર, સમાજ સુધારક, તેઓ એક વિચારક, સાહિત્યકાર અને લેખક હતા. ક્રાંતિકારીઓ માટે તેમના પુસ્તકો ગીતા  જેવા હતા તેમનું જીવન બહુપક્ષીય હતું. 
 
વીર સાવરકરનો જન્મ 28 મે 1883ને નાસિકના ભગુર ગામમાં થયો હતો. તેમના પિતાનો નામ દામોદર પંત સાવરકર હતો. જે ગામના પ્રખ્યાત લોકોમાં ઓળખાતા હતા. તેમના માતાનુ ન આમ રાધાબાઈ હતુ. જ્યારે વિનાયક 9 વર્ષના હતા ત્યારે તેમની માતાનુ નિધન થઈ ગયો હતો. 
 
તેમનો આખુ નામ વિનાયક દામોદર સાવરકર હતો. બાળપણથી તે ભણવામાં હોશિયાર હતા. બાળપણમાં તેણે કેટલીક કવિતાઓ પણ લખી હતી. તેણે શિવાજી હાઈસ્કૂલ, નાસિકથી 1901માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. આઝાદી માટે કામ કરવા માટે તેણે એક ગુપ્ત સોસાયટી બનાવી હતી, જે "મિત્ર મેલા" ના નામથી ઓળખાઈ 1905ના બંગ-ભંગ પછી તેણે પુણેમાં વિદેશ કપડાથી હોળી સળગાવી. ફર્ગ્યુર્સન કૉલેજ, પુણેમા અભ્યાસના દરમિયાન પણ તે દેશભક્તિથી ભરપૂર શક્તિશાળી ભાષણો પણ આપતા હતા. 
 
તિલકની અનુશંસા પર 1906માં તેણે શ્યામજી કૃષ્ણ વર્મા છાત્રવૃતિ મળી. તેમણે 'ભારતીય સમાજશાસ્ત્રી' અને 'તલવાર'માં ઘણા લેખો લખ્યા, જે પછી કોલકત્તાના યુગાંતરમાં પણ છ્પાયા. તે રૂસી ક્રાંતિકારીઓથી વધારે પ્રભાવિત હતા. લંડનમાં રહેવાના દરમિયાન સાવરકરની ભેંટ લાલા હરદયાલથી થઈ. લંડનમાં તે ઈંડિયા હાઉસની દેખભાલ પણ કરતા હતા. મદનલાલ ધીંગરાને ફાંસી આપ્યા પછી તેણે લંડન ટાઈમ્સમાં એક આર્ટિકલ પણ લખ્યો હતો. તેણે ધીંગરાના લેખિત નિવેદનના પરચા પર વહેચ્યા હતા. 
 
1909માં લખેલી પુસ્તક દ ઈંડિયન વૉર ઈંડિપેંડેંસ 1857માં સાવરકાએ આ લડતને બ્રિટિશ સરકરની સામે આઝાદીની પ્રથમ યુદ્ધ જાહેર કર્યો. વીર સાવરકર 1911 થી 1921 સુધી અંડમાન જેલમાં રહ્યા.અ 1921માં તે સ્વદેશ પરત આવ્યા અને 3 વર્ષ જેલ ભોગ્યા. જેલમાં હિદુત્વ પર શોધ ગ્રંથ લખ્યા. 1937માં તે હિન્દુ મહાસભાના અધ્યક્ષ પસંદ કરાયા. 1943 પછી તે દાદર મુંબઈમાં રહ્યા. 9 ઓક્ટોબર 1942ને ભારતની સ્વતંત્રતા માટે ચર્ચિલને સમુદ્રી તાર મોક્યા. અને આજીવન અખંડ ભારતના પક્ષધર રહ્યા. ગાંધીજી અને સાવરકર સ્વતંત્રતાના માધ્યમો વિશે જુદા જુદા વિચારો ધરાવતા હતા.
 
તેઓ વિશ્વના પ્રથમ કવિ હતા જેમણે આંદામાનની એકાંત કેદમાં જેલની દિવાલો પર નખ અને કોલસા વડે કવિતાઓ લખી અને પછી તેમને યાદ કર્યા. આ રીતે યાદ રાખો
 
તેણે જેલમાંથી છૂટ્યા પછી લખેલી 10,000 લાઈનો ફરીથી લખી. ભારતના આ મહાન ક્રાંતિકારીનું 26 ફેબ્રુઆરી 1966ના રોજ અવસાન થયું હતું. જીવનભર સ્વરાજ્ય
 
હાંસલ કરવા માટે સંઘર્ષ કરતી વખતે ખર્ચ કર્યો. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments