rashifal-2026

National Daughter's Day- વિશ્વ દીકરી દિવસ

Webdunia
સોમવાર, 22 સપ્ટેમ્બર 2025 (09:26 IST)
વિશ્વભરમાં માતા-પિતા અને તેમની પુત્રીઓ વચ્ચેના અનોખા અને અતૂટ સંબંધને માન આપવા દર વર્ષે સપ્ટેમ્બરના ચોથા રવિવારે રાષ્ટ્રીય પુત્રી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 22 સપ્ટેમ્બર 2024ના રોજ રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.



National Daughter's Day- આ દિવસ ભારતમાં પણ ખાસ છે કારણ કે તે પરિવાર અને સમાજમાં દીકરીઓનો પ્રેમ, સન્માન અને મહત્વ દર્શાવે છે. વર્ષ 2007 માં પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારથી તે દર વર્ષે દીકરીઓના સન્માનમાં ઉજવવામાં આવે છે. દીકરીઓ પ્રત્યે પ્રેમ, કૃતજ્ઞતા અને કદર વ્યક્ત કરવા માટે રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

દીકરીઓ સરસ્વતીનું સન્માન છે,
દીકરીઓ શક્તિનું પ્રતિક છે,
દીકરીઓ પૃથ્વી પરનું આશીર્વાદ છે.
હેપ્પી ડોટર્સ ડે Happy  Daughter's Day

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઉમરેઠના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમારનું દુઃખદ અવસાન

કાકીની હત્યા: ભત્રીજા શિવ પૂજાને નફરત કરતો હતો, તેને ગોળી મારીને સીધો પોલીસ સ્ટેશન ગયો.

અમદાવાદમાં T20 વર્લ્ડકપ ફાઈનલ પૂર્વે કરોડોના સટ્ટાનો પર્દાફાશ: 2 ઝડપાયા, 46 વોન્ટેડ

વિદ્યાર્થીના હૃદયમાં પાંચ વાર છરી ઘા, અનેક હુમલાઓમાં તેનું મોત

ઈરાન યુદ્ધને કારણે ભારતને ભારે નુકસાન થયું; દુબઈ બંદર પર શાકભાજી અને ફળો સડી ગયા, 1000 કન્ટેનર ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે

વધુ જુઓ..

ધર્મ

Shaniwar Na Upay: શનિવારે કરો લવિંગનાં આ ૩ ઉપાય, ધન સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઈ જશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 7 માર્ચ

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થી નાં આ ઉપાય બનાવી દેશે બધા બગડતા કામ, જીવણનાં બધા અવરોધો થશે દૂર

Aaj nu panchang - આજનુ પંચાગ- 6 માર્ચ

આગળનો લેખ
Show comments