Webdunia - Bharat's app for daily news and videos

Install App

દુલીપ ટ્રોફી

પરૂન શર્મા
રવિવાર, 3 જૂન 2007 (10:07 IST)
1961-62 માં બીસીસીઆઈએ રાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધામાં એક નવી ટુર્નામેન્ટ ઉમેરતા દુલીપ ટ્રોફીની શરૂઆત કરી. આ ટુર્નામેન્ટને ખ્યાતનામ ક્રિકેટર દુલીપસીંહના નામ પરથી દુલીપ ટ્રોફી નામ આપવામાં આવ્યું. જો કે ટુર્નામેન્ટનું ફોર્મેટ રણજી ટ્રોફી કરતા જુદુ રાખવામાં આવ્યું.

દુલીપ ટ્રોફીમાં ટીમો ઝોનવાર રમે છે. આ ટુર્નામેન્ટ શરૂ થઈ તે વખતે પાંચ ઝોનની ટીમો રમતી. તે વખતે બધી ટીમો એકબીજા સામે નોકઆઉટ ધોરણે રમતી. જો કે 1993-1994ની સિઝનથી ટુર્નામેન્ટના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો. ત્યારથી તેમાં ભાગ લેતી ટીમો લીગ ફોર્મેટ પ્રમાણે રમે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

જો તમે પણ મધ્યપ્રદેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો શિયાળાના અંત પહેલા આ અદ્ભુત અને સુંદર સ્થળની મુલાકાત લો.

સાઉથ સુપરસ્ટારની ફિલ્મની રિલીઝ પર ફરી એક વાર હોબાળો, ફેંસ એ સિનેમા હોલમાં જ ફોડ્યા ફટાકડા, ખૂબ થયો હંગામો

ગુજરાતી જોક્સ - Valentine Jokes

Gujarati Jokes - મજેદાર જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Turmeric To Reduce Uric Acid: હળદરથી દૂર થાય છે યુરિક એસિડની સમસ્યા,જાણી લો આ ઘરેલૂ ઉપાય Uric Acid રહેશે કંટ્રોલમાં

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

શું પીરિયડ્સના લોહીમાં દુર્ગંધ આવવી તે સામાન્ય છે

Moral Story - સોનેરી છાણની વાર્તા

Chocolate Day History & Significance - વેલેન્ટાઈન વીકમાં ચોકલેટ કેવી રીતે મીઠી યાદનો ભાગ બની ગઈ, જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ

Show comments