Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈરાની ટ્રોફી

પરૂન શર્મા
રવિવાર, 3 જૂન 2007 (10:06 IST)
1959-60 ની સિઝનમાં ઈરાની ટ્રોફીની શરૂઆત થઈ. તે વર્ષે રણજી ટ્રોફી ટુર્નામેન્ટને 25 વર્ષ પૂરા થઈ રહ્યા હોઈ તેની સ્મૃતિમાં ઈરાની ટ્રોફીની શરૂઆત કરવામાં આવી. બીસીસીઆઈની સ્થાપનાના શરૂઆતના દિવસોમાં મહત્વનું યોગદાન આપનાર અને વર્ષો સુધી ક્રિકેટ બોર્ડમાં ખજાનચી તરીકે ફરજ નીભાવનાર ઝેડ.આર.ઈરાનીના નામ પરથી આ ટુર્નામેન્ટનું નામ ઇરાની ટ્રોફી રાખવામાં આવ્યું.

ઈરાની ટ્રોફીમાં ગત વર્ષની રણજી ટ્રોફીની વિજેતા ટીમ અને શેષ ભારતની ટીમ રમે છે. ઈરાની ટ્રોફીની શરૂઆત થઈ ત્યારથી ઘણા વર્ષો સુધી તે સીઝનના અંતે રમાતી રહી. પરંતુ તેની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને પાછળથી ઈરાની ટ્રોફી દરેક નવી રાષ્ટ્રીય ક્રિકેટ સિઝનની શરૂઆતમાં રમાડવાનું નક્કી કરવામાં આવ્યું.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments