Webdunia - Bharat's app for daily news and videos

Install App

vi અને Airtel નો આ પ્લાન કરાવશે 900 રૂપિયાનો ફાયદો સાથે મળશે 75 Gb

Webdunia
મંગળવાર, 13 એપ્રિલ 2021 (12:28 IST)
વોડાફોન આઈડિયા vi અને Airtel ના વધારેપણુ પ્લાન એક જેવા જ છે. બન્ને કંપનીઓ તેમના પ્રીપેડ જ નહી પોસ્ટપેડ યૂજર્સને પણ ખૂબ સુવિધા વાળા પ્લાન ઑફર કરે છે. હમેશા પોસ્ટપેડ પ્લાન પ્રીપેડ કરતા થોડા મોંઘા પડે છે. પણ આજે અમે તમને આ બન્ને કંપનીઓના એક એવા જ પોસ્ટપેડ પ્લાનના વિશે જણાવી રહ્યા છે. જેમાં ગ્રાહકોને ફ્રી કૉલિંગ અને ડેટાના સાથે 900 રૂપિયાની બચત પણ થશે. 
 
કેવી રીતે થશે 900 રૂપિયાનો ફાયદો 
હકીકતમાં અમે જે પોસ્ટપેડ પ્લાનની વાત કરી રહ્ય છે તે વોડાફોન આઈડિયા અને એયરટેલના સૌથી સસ્તા પ્લાનસમાંથી એક છે. તેની કીમત 499 રૂપિયા છે. આ પ્લ્ના ગ્રાહકોને અનલિમિટેડ કૉલિંગ, ડેટા અને એસએમએસની સાથે 1 વર્ષ માટે ડિજ્ની + હૉટસ્ટાર અને અમેજન પ્રાઈમની મેંબરશિપ જેવી સુવિધાઓ પણ આપી છે. જણાવીએ કે Disney + Hotstar VIP પ્લાનની કીમત 399 રૂપિયા અને અમેજન પ્રાઈમ મેંબરશિપની કીમત 999 રૂપિયા થશે. એટલે કુળ રાશિ આશરે 1400 રૂપિયા થઈ જાય છે જો અમે પ્લાનના 499 રૂપિયા ઘટાડી પણ લે તો તમને 900 રૂપિયાના ફાયદા થઈ જાય છે. 

આ પ્લાનમાં દર મહીના 499 રૂપિયાનો ખર્ચ આવે છે. તેમાં અનલિમિટેડ કૉલિંગ સાથે 75 જીબી ડેટા મળે છે. એટલે તમે દરરોજ 2.5 જીબી ડેટ ઉપયોગ કરી શકો છો. તેમાં દરરોજ 100 એસએમએસ પણ આપે છે. પ્લાનમાં એક વર્ષ માટે  Disney + Hotstar VIP  અને AMAZON pRIME મેંબરશિપ મફત અપાય છે. તે સિવાય 200 જીબી ડેટા રોલઓવર અને Vi movies & TV VIP નો એક્સેસ પણ અપાય છે. \

Airtel નો 499 રૂપિયા વાળા પોસ્ટપેડ પ્લાન 
એયરટેલનો પ્લાન માત્ર કીમતમાં બગી સુવિધાઓમાં પણ  વોડાફોન આઈડિયા જેવું જ છે. તેમાં પણ અનલિમિટેડ કૉલિંગ સાથે 100 એસએમએસ, 75 જીબી ડેટા સાથે મળે છે. તેમાં પણ એક વર્ષ માટે  Disney + Hotstar VIP  અને AMAZON pRIME મેંબરશિપ મફત અપાય છે. તે સિવાય 200 જીબી ડેટા રોલઓવર અને Airtel X-stream એપ અને  Wynk નો સબસ્ક્રિપ્શન પણ અપાય છે. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments