Webdunia - Bharat's app for daily news and videos

Install App

વગર ઈંટરનેટ Google Pay, PhonePe, Paytm થી કરી શકો છો લેનદેનની આ રીત

Webdunia
સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (16:25 IST)
Google Pay, PhonePe, Paytmથી પેમેંટ કરવા માટે તમને ઈંટરનેટ કનેક્શનની જરૂર છે કારણ કે લેવણદેવણ ઑનલાઈન હોય છે. પણ આ શક્ય છે કે તમે એવી જગ્યા પર છો જ્યાં ઈંટરનેટ્ય કનેક્શન ન સમાન હોય કે ખૂબ ધીમો હોય. તે સ્થિતિમાં UPI કે તેનો સમર્થન કરતા કોઈ પણ UPI એપના માધ્યમથી કોઈ પણ લેવણ દેવણ કરવુ આશરે અશ્કય થઈ જાય છે પણ અમારી પાસે એક ટ્રીક છે જે તમારામાંથી ઘણા લોકોને ખબર નહી હશે. તમે વગર ઈંટરનેટના ના UPI ના ઉપયોગ કરી શકો છો. તમને માત્ર તમારા ફોન ડાયલર પર *99# યૂએસએસડી કોડનો ઉપયોગ કરવુ છે. 
 
આ *99# સેવામાં ગેર સ્માર્ટફોન ઉપભોક્તાઓ સાથે બધા મોબાઈલ ફોન વપરાશકર્તાઓ માટે રજૂ કરી હતી. જ્યારે તમે UPI ecosystemનો ભાગ છો અને તેના માટે તમે જે ફોન ઉપયોગ કરી રહ્યા છો તેનો પંજીકૃત ફોન નંબર તમારા UPI ખાતાથી સંકળાયેલા છે. તમે *99# એક આપાતકાલીન સુવિધા છે. જેના તે ઉપયોગ કરી શકે છે. જો તેની પાસે ઈંટરનેટ નથી. ફીચર ફોન વપરાશકર્તાઓ માટે આ એક માત્ર તરીકો છે તે કોઈ પણ યૂપીઆઈ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. 
 
વગર ઈંટરનેટજ્ના UPI ચૂકવણી કેવી રીતે કરવી 
યૂપીઆઈ પેમેંટ શરૂ કરતા પહેલા તમને આ નક્કી કરવાની જરૂર છે કે તમારા જે ફોન નંબર UPI સાથે પંજીકૃત કર્યો છે તે તમારા અકાઉંટથી સંકળાયેલો છે અને તે ફોન નંબર પણ છે જેના પર તમે *99# સેવાનો ઉપયોગ કરી રહ્યા છો. 
 
1. તમારા ફોન પર ડાયલર ખોલો અને ટાઈપ કરો *99# કૉલ બટન પર ટેપ કરો 
2. તમે નાણાં મોકલવા માટે એક સહિત ઘણા વિકલ્પો સાથે મેનુ પોપ અપ જોશો. '1' ટેપ કરો અને પછી મોકલો પર ટેપ કરો. "પૈસા મોકલો" વિકલ્પ પસંદ કરો.
3. આગળ, ચુકવણી પ્રાપ્ત કરનાર વ્યક્તિ પાસેથી તમારી પાસેની માહિતી પસંદ કરો - નંબર લખો અને પછી મોકલો પર ટેપ કરો. તમે કોને ચૂકવો છો તે પસંદ કરો મોકલવાના છે.
4. UPI એકાઉન્ટ સાથે સંકળાયેલ મોબાઇલ નંબર દાખલ કરો અને મોકલો પર ટેપ કરો. ખાતરી કરો કે તમે સાચો મોબાઇલ નંબર લખ્યો છે.
5. તમે જે રકમ મોકલવા માંગો છો  તે દાખલ કરો અને પછી મોકલો.
6. પોપ અપમાં ચુકવણી માટે ટિપ્પણી દાખલ કરો - તે સમજાવી શકે છે કે તમે શા માટે ચૂકવણી કરી રહ્યા છો, ઉદાહરણ તરીકે - કરિયાણાનુ બિલ 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments