Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૂનિયર અંબાણીએ આ રીતે 108 કિલો વજન ઘટાડ્યુ

Webdunia
મંગળવાર, 12 એપ્રિલ 2016 (12:06 IST)
માત્ર 18 મહિનામાં 109 કિલો વજન ઘટાડવાને લઈને હાલ અનંત અંબાણી ચર્ચામાં છે. રિપોર્ટ્સ મુજબ બાળપણમાં એક દવાને કારણે જાડાપણાનો શિકાર થયેલ અનંતે ખૂબ મહેનત, અનુશાસન અને લગનથી ખૂબ જ મુશ્કેલ કામ કરી બતાવ્યુ. એમ એસધોનીથી લઈને સલમાન ખાન સુધી બધાએ ફિટનેસ પ્રત્યે સમર્પણને જોઈને જૂનિયર અંબાણીના ખૂબ વખાણ કર્યા છે. 
 
સર્જરી નહી પણ આ છે ફિટનેસનુ રહસ્ય  - અનંતના વજન ઓછુ કરવાને લઈને અનેક પ્રકારની અટકળો લગાવાય રહી હતી. જેમા કહેવામાં આવ્યુ હતુ કે તેમને ગૈસ્ટ્રિક બાયપાસ સર્જરી દ્વારા પોતાનુ વજન ઘટાડ્યુ પણ મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો અનંતે પ્રાકૃતિક રીતે વજન ઓછુ કર્યુ છે. આમ તો અનંતમાં આ ફેરફારની પાછળ જે પ્રયાસ છે તે એ બધા લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે જે પોતાના વધતા વજનને લઈને પરેશાન છે. 
 
રોજ 21 કિમી પગપાળા ચાલો  - અનંતે પોતાની આ ફિટનેસને માટે રોજ 21 કિલોમીટરની યાત્રા નક્કી કરી. જે લગભગ હાફ મેરાથોનના બરાબર છે. ખૂબ જ મુશ્કેલ લાગનારુ આ ટાસ્ટ ધીરે ધીરે અનંતની આદતમાં જોડાય ગયુ. 
 
યોગ - સનાતન કાળથી ભારતમાં સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ મનાતા યોગ પણ અનંતની ખૂબ મદદ કરી. અનંતે પોતાના આ પગલાને દુનિયાને એક વાર ફરી યોગની તાકત બતાવી. મેડિકલ એક્સપર્ટ્સ મુજબ યોગના માધ્યમથી વજન ઘટાડવુ કોઈપણ તન અને મન બંને માટે કોઈપણ અન્યની તુલનામાં વધુ અસરદાર છે. યોગના માધ્યમથી ખાવામાં થયેલ ફેરફારને સ્વીકાર  કરવામાં શરીરને મદદ મળે છે. 
 
વજન ઘટાડવાની ટ્રેનિંગ  - આટલા જોરદાર ફેરફાર માટે વિશેષજ્ઞોની મદદ પણ ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે. જેના દ્વારા પાતળી માંશપેશીયોમાં વૃદ્ધિ કરી અનંતે આરામ કરતી વખતે અપ્ણ કૈલોરીઝની ખપત કરવામાં સફળતા મેળવી. આ ઉપરાંત તેમણે સ્ટ્રેચિંગ, સ્ક્વેટ્સ વગેરે જેવી કસરત પર પણ ધ્યાન આપ્યુ.  
 
હાઈ ઈંટેન્સિટી કાર્ડિયો - હાઈ ઈંટેન્સિટી કાર્ડિયોથી ફેટ્સને ખૂબ ઓછા સમયમાં ઘટાડી શકાય છે. ધીરે ધીરે આ કસરતને નિયમિત કરી શકાય છે.  જો કે આ સંબંધમાં શરૂઆઅતના દિવસમાં કોઈ જીમમાં પ્રશિક્ષણ આપવુ લાભકારી રહે છે. 
 
ખાન-પાન  - આરોગ્ય સંબંધી લગભગ બધા નુસ્ખા તેથી ખાન-પાન  સાથે જોડાયેલા રહે છે. અનંતે ખૂબ સખ્તીથી ડાયેટ ચાર્ટનું પાલન કર્યુ. આ દરમિયાન તેમણે ઓછા કાર્બોહાઈડ્રેટ અને જીરો શુગર ડાયેટ પર ફોકસ કર્યો. તેનો મતલબ છેકે પ્રોસેસ્ડ ફૂડ, બેડ, પાસ્તા, મીઠાઈઓ અને સોફ્ટ ડ્રિંક્સ વગેરેથી અંતર બનાવ્યુ.  તેના બદલે વધુ પ્રોટીનવાળા આરોગ્યપ્રદ ખોરાક પર વધુ ફોકસ કરવુ જોઈએ. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments