Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rate of Petrol today - આજે ફરી વધ્યા પેટ્રોલના ભાવ, ડિઝલના ભાવ રહ્યા સ્થિર

Webdunia
ગુરુવાર, 18 જુલાઈ 2019 (09:49 IST)
એક દિવસની રાહત પછી આજે ફરી પેટ્રોલના ભાવ વધારવામાં આવ્યા છે. જ્યારે કે ડીઝલના ભાવ છેલ્લા 6 મહિનાથી સ્થિર છે.  પેટ્રોલના ભાવ 8 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 73.35 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 66.24 રૂપિયા પ્રતિલીટર મળી રહ્યુ છે. 
 
પેટ્રોલના ભાવ 
 
દેશની સૌથી મોટી તેલ વિતરણ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશનમાંથી મળતી જાણકારી મુજબ દિલ્હીમાં પેટ્રોલની કિમંત 73.35 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે.  મુંબઈમાં આ 78.96 રૂપિયા પ્રતિ લીટર કલકત્તામાં 75.77 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 76.18 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. 
 
ડીઝલની કિમંત 
 
દેશની રાજઘાની દિલ્હીમાં ડીઝલ 66.24 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ કલકત્તામાં ડીઝલ 68.31 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. દેશની આર્થિક રાજઘાની મુંબઈમાં ડીઝલ 69.43  રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 69.96 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments