Webdunia - Bharat's app for daily news and videos

Install App

Todays Rate of Petrol - એક દિવસ પછી ફરી મોંઘુ થયુ પ્રેટ્રોલ, ડીઝલમાં કોઈ ફેરફાર નહી

Webdunia
શનિવાર, 27 એપ્રિલ 2019 (10:55 IST)
એક દિવસની  સ્થિરતા પછી પેટ્રોલના ભાવમાં શનિવારે 27 એપ્રિલ 2019ના રોજ ફરી વધારો નોંધાયો. પણ ડીઝલના ભાવ સ્થિર રહ્યા. એક દિવસ પહેલા ડીઝલના ભાવમાં વૃદ્ધિ નોંધાઈ હતી. 
 
પેટ્રોલના ભાવ 
 
દેશના મુખ્ય ચાર મહાનગર દિલ્હી, કલકત્તા મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવમાં છ પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધવામાં આવ્યો. ઈંડિય ઓઈલની વેબસાઈટ મુજબ દિલ્હી કલકત્તા મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશ 73.08 રૂપિયા, 75.10રૂપિયા, 78.65 રૂપિયા અને  75.85 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ. 
 
ડીઝલની કિમંતોમાં કોઈ ફેરફાર નહી. 
 
જો કે ચાર મહાનગરમાં ડીઝલના ભાવ ક્રમશ 66.61 રૂપિયા, 68.35 રૂપિયા, 69.72 રૂપિયા અને  70.34  રૂપિયા પ્રતિ લીટર જ રહી. 
 
ગુજરાતના ચાર મહાનગરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ 
 
શહેર               પેટ્રોલ           ડીઝલ 
 
અમદાવાદ         70.40           69.57 
 
રાજકોટ            70.17            69.41
 
સુરત              70.32            69.57 
 
વડોદરા            70.06            69.29

સંબંધિત સમાચાર

સવારે વાસી મોંઢે પાણી પીવાનાં ફાયદા જાણો છો ? જાણો કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ?

Kitchen Sink - કિચન સિંકની સફાઈ કરવા માટે અજમાવ ઓ આ ટિપ્સ

quick cooking tips- ફટાફટ રસોઈ કરવાની હોય તો ચોક્કસથી આ ટ્રિક્સ અજમાવો

Navratri Prasad Recipe 2024: આજે મા કુષ્માંડાનો દિવસ છે, માને પ્રસાદ તરીકે માલપુઆ ચઢાવો.

ઉનાળામાં લીલી મગની દાળ ખાવાથી હાઈ કોલેસ્ટ્રોલથી લઈને બીપી સુધી આ બીમારીઓ રહેશે કંટ્રોલમાં

સ્કોર્પિયો-પિકઅપની ટક્કર, છત્તીસગઢ ફિલ્મ ઈંડસ્ટ્રીના વિલન સૂરજ મહેરની મોત, જે દિવસે કરી સગાઈ એ જ દિવસે ગુમાવ્યો જીવ

એક કંજૂસ છોકરાને પ્રેમ

ગુજરાતી જોક્સ- હવે 400 ની વાત છે અને...

રેસ્ટોરેંટના માલિકે Munawar Faruqui પર ફેક્યા ઈંડા

ગુજરાતી જોક્સ - મોટુ ક્યારે થઈશ

આગળનો લેખ
Show comments