Webdunia - Bharat's app for daily news and videos

Install App

સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત, જાણો તમારા શહેરમાં શુ છે કિમંત

Webdunia
મંગળવાર, 23 ઑક્ટોબર 2018 (10:13 IST)
પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ પર મંગળવારે તેલ કંપનીઓએ સામાન્ય જનતને સતત છઠ્ઠા દિવસે રાહત આપી છે. આજે પેટ્રોલ 10 પૈસા અને ડીઝલ 7 પૈસા સસ્તુ  કરવામાં આવ્યુ છે. હવે દિલ્હીમાં પેટ્રોલ 81.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ  74.85 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. 
 
પેટ્રોલના ભાવ 
 
દેશની સૌથી મોટી તેલ વિતરણ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન તરફથી પ્રાપ્ત માહિતી મુજબ દિલ્હીમાં પેટ્રોલની કિમંત 81.34 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.  મુંબઈમાં આ 86.81 રૂપિયા પ્રતિ લીટર કલકત્તામાં 83.19 રૂપિયા પ્રતિ લીટર હરિયાણામાં 80.02 રૂપિયા પ્રતિ લીટર હિમાચલ પ્રદેશમાં 79.77 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલ 84.53 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. 
 
શહેર                 પેટ્રોલની કિમંતો     ડિઝલની કિમંત 
 
દિલ્હી                     81.34 74.85
મુંબઈ                    86.81  78.46
કલકત્તા                 83.19 76.70
હરિયાણા               80.02 73.67
હિમાચલ પ્રદેશ      79.77                    72.36
ચેન્નઈ                   84.53 79.15    
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments