Webdunia - Bharat's app for daily news and videos

Install App

New Income Tax E-filing Website- ઈનકમ ટેક્સનો નવો પોર્ટલ આજથી શરૂ જાણો 5 ખાસ વાતોં

Webdunia
સોમવાર, 7 જૂન 2021 (21:42 IST)
New Income Tax E-filing Website- ઈનકમ ટેક્સની નવી વેબસાઈટ શરૂ થઈ ગઈ છે જેનો યૂઆરએલ www.incometac,gov.in છે. નવી વેબસાઈટ નવી ખૂબીઓથી લેસ છે. જણાવીએ કે જૂની વેબસાઈટ 1 જૂનને બંદ થઈ ગઈ છે. તે સિવાય પહેલીવાર 18 જૂનથી જ મોબાઈલ એપની સુવિધા શરૂ કરાશે. જેની મદદથી ટેક્સપેયર તેમના કામના મોબાઈલ એપ પર જ કરી શકશે. ટેક્સ ચુકવણીની નવી પ્રણાલીને સારી રીતે સમજવામાં ટેક્સપેયરને થોડો સમય લાગી શકે છે અને અમે ઈચ્છે છે કે ઉપયોગ કરતા પહેલા ક્યારે આવકવેરા ચુકવનાર તેની વિશેષતાઓને સમજી લેવું. 
 
નવી વેબસાઈટ શરૂ થતા પહેલા સીબીડીટીએ કહ્યુ હ્તુ કે બધા આવકવેરા ચુકવતા અને શેયર ધારકોથી ઈનકમ ટેક્સનો નવો પોર્ટલ શરૂ થયા પછી શરૂઆતમાં  ધૈર્ય રાખવાની અપીલ કરી છે. આ એક મોટું ફેરફાર છે અને ટેક્સ ચુકવવાના નવા સિસ્ટમ સાથે તેની બધી સુવિધાઓ પણ જલ્દી જ શરૂ થશે. 
 
મોબાઈલ એપને લઈને જાણકારી Income Tax India એ તેમના ટ્વિટર અકાઉંટથી એક ટ્વીટ કરીને આપી હતી પણ 7 જૂનની બપોરે સુધી આ એપ લાંચ નથી થયો હતો. ઈનકમ ટેક્સના મોબાઈલ એપથી ટેક્સપેયર્સને તેમના કામ સરળ થશે. જ્યારે ઈચ્છે ત્યારે તે ફોનમાં સરળતાથી ઓપન કરી શકશે. પણ આ એંડ્રાયડ અને આઈઓએસ બન્ને પર જ સપોર્ટ કરશે કે નથી અત્યારે તેના વિશે કોઈ જાણકારી નથી આપી. 
 
જાણો પાંચ વિશેષતા (Here are 5 things to know abhout the new income tax E-filing Website) 
 
1. નવી ટેક્સ e-FILING નો લિંક  www.incometac,gov.in છે. જે https://www.incometaxindiaefiling.gov.in/ નો સ્થાન લેશે. 
2. ડેશબોર્ડ પર બધી લેવડ-દેવડ અને અપલોડસ કે પેંડિંગ કામ એક જ જગ્યા પર નજર આવશે. 
3. મફત આઈટીઆર સૉફ્ટવેયર મળશે. જેમાં કેટલાક સવાલોના જવાન પણ હશે. 
4. ટેક્સપેયર્સના સવાલોના જવાબ આપવા માટે એક નવુ કૉલ સેંટર થશે. 
5. મોબાઈલ એપની શરૂઆત 18 જૂનથી થઈ શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

5 ધોરણ નાપાસ... 30 દિવસમાં 5 હત્યા અને 3 બળાત્કાર; જાણો કેવી રીતે ગુજરાતનો 'સિરિયલ કિલર' પોલીસના હાથે ઝડપાયો?

બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિર પર પ્રતિબંધ મૂકવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી

આગળનો લેખ
Show comments