Webdunia - Bharat's app for daily news and videos

Install App

LPG વાપરનારાઓ માટે ખુશખબર, પેટ્રોલિયમ મંત્રાલયે આપી ખાસ સુવિદ્યા, હવે Gas Cylinder ભરાવવી થશે સરળ

Webdunia
શુક્રવાર, 11 જૂન 2021 (17:51 IST)
જો તમે રસોઈ ગેસ માટે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરો છો, તો પછી આ સમાચાર તમારા કામના છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે LPG Cylinders યૂઝ કરનારાઓને એક ખાસ ભેટ આપી છે. ઉલ્લેખનીય સરકારે LPG Consumers ને આ નક્કી કરવાની અનુમતિ આપવાનો નિર્ણય કર્યો છે કે તે કયા ડિસ્ટ્રીબ્યુટર પાસેથી LPG Refill કરાવવા માંગે છે. ગ્રાહક પોતાની તેલ વિતરણ કંપની (ઓએમસી)ના એ ડિલીવરી ડિસ્ટ્રિબ્યુટરમાંથી કોઈ એકને પસંદ કરી શકે છે જે તેમના ક્ષેત્રમાં એલપીજીનુ વિતરણ કરે છે.  આ સ્કીમ ટૂંક સમયમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર શરૂઆતમાં આ સુવિધા ચંડીગઢ, કોયમ્બતુર, ગુડગાંવ, પુણે અને રાંચીમાં મળશે.
 
 
LPG Consumers જ્યારે નોંધણી કરઈને લોન ઈનનો ઉપયોગ કરી મોબાઈલ એપ/ગ્રાહક પોર્ટલ દ્વારા LPG Cylinder રિફિલની બુકિંગ કરશે તો તેને વિતરણ વિતરકોની યાઈ રેટિંગ સાથે દેખાશે.  ગ્રાહક એલપીજી રિફિલ ડિલીવરી પ્રાપ્ત કરવા માટે પોતાના ક્ષેત્રમાં માન્ય યાદીમાંથી કોઈ ણ વિતરકને પસંદ કરી શકે છે.  આ સર્વિસ પસંદગી વધવાથી ગ્રાહકને સશક્ત બનાવવા ઉપરાંત ગ્રાહકોને સર્વોત્તમ શ્રેણીની સુવિદ્યાઓ પ્રદાન કરીને તેની પ્રદર્શન રેટિંગમાં સુધારો કરવા માટે વિતરકો વચ્ચે સ્વસ્થ પ્રતિસ્પર્ધાને પણ પ્રેરિત કરશે. 
 
ડિઝિટલ એલપીજી સેવાઓ 
 
ડિજિટલ ઇન્ડિયા મિશનને આગળ ધપાવીને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય હેઠળની ઓઇલ માર્કેટ કંપનીઓ ગ્રાહકોને એક સાધારણ ડિજિટલ અનુભવ પ્રદાન કરવા માટે તેમની સુવિધાઓ સતત અપગ્રેડ કરીરહી છે. COVID-19 ને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને સંપર્ક વિનાના વ્યવહારોને વધારવામાં આવ્યા છે. તકનીકીનો લાભ લઈ, OMCs એ ડિજિટલ પ્લેટ ફોર્મના માઘ્યમથી ગ્રાહકોને એલપીજી રિફિલ બુક કરવા અને ચુકવણી કરવામાં મદદ કરવા માટે વિવિધ ડિઝિટલ પહેલનો અમલ કર્યો છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

આગળનો લેખ
Show comments