Webdunia - Bharat's app for daily news and videos

Install App

LIC કન્યાદાન પૉલીસી- માત્ર 130 રૂપિયા જમા કરાવી, પુત્રીના લગ્ન પર તમને મળશે 27 લાખ, જાણો કેવી રીતે?

Webdunia
શુક્રવાર, 4 જૂન 2021 (10:55 IST)
LIC કન્યાદાન પૉલીસી જમા કરવું માત્ર 130 રૂપિયા દીકરીના લગ્ન પર મળશે 27 લાખ જાણો કેવી રીતે 
આ Policy માં ટેક્સ છૂટ અધિનિયમ 1.50 લાખ રૂપિયા સુધી છે. 
lice investment
દીકરીઓના જન્મ લેતા જ માતા-પિતા તેના સારું ભવિષ્ય માટે પૈસા જોડવા શરૂ કરી નાખે છે. તે માટે સારી ઈંવેસ્ટમેંટ પૉલીસી  (Investment Policy) લેવાની પ્લાનિંગ કરવા લાગે છે. જેથી દીકરીના અભ્યાસ અને લગ્નમાં કોઈ મુશ્કેલી ન આવે. આ કારણે દીકરીઓના સારું ભવિષ્ય માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે. તેથી ભારતીય જીવન બીમા નિગમ (LIC) દીકરીઓને ધ્યાનમાં રાખી ખાસ સ્કીમ લઈને આવ્યુ છે. તેનો નામ છે - એલઆઈસી કન્યાદાન પૉલીસી (LIC Kanyadaan policy). LIC ની આ સ્કીમ ઓછી ઉમ્રવાળા માતા-પિતાને દીકરીઓના લગ્ન માટે પૈસા એકત્ર કરવામાં મદદ કરે છે. 
 
જાણો (LIC Kanyadaan policy) વિશે 
એલઆઈસી કન્યાદાન પૉલીસી હેઠણ એક નિવેશકને દરરોજ 130 રૂપિયા (47450 રૂપિયા વાર્ષિક) જમા કરવા પડશે. પૉલીસી સમયના 3 વર્ષથી ઓછા સમય માટે પ્રીમિયમનો ચૂકવવામાં આવશે. 25 વર્ષ પછી, એલઆઈસી તેને લગભગ 27 લાખ રૂપિયા ચૂકવશે. LIC Kanyadaan policy)માં નોંધણી માટે રોકાણકારની લઘુત્તમ વય 30 વર્ષ અને રોકાણકારની પુત્રીની ન્યૂનતમ વય 1 વર્ષ હોવી જોઈએ.
 
આ પૉલીસીની મિનિમમ મેન્યોરિટી 13 વર્ષ છે. જો કોઈ કારણ બીમિત વ્યક્તિની મૃત્યુ થઈ જાય છે તો એલઆઈસીની તરફથી વ્યક્તિને વધારે 5 લાખ રૂપિયા આપવા પડશે કોઈ વ્યક્તિ 5 લાખ રૂપિયાના વીમો
લે છે તો તેણે 22 વર્ષ સુધી માસિક કિશ્ત 1951 રૂપિયા આપવા પડશે. સમય પૂરો થતા પર એલઆઈસીની તરફથી 13.37 લાખ રૂપિયા મળશે. ઠીક તેમજ જો કોઈ વ્યક્તિ 10 લાખનો વીમા લે છે તો તેને મહીનાના 3901 રૂપિયા કિશ્ત ચૂકવવા પડશે. એલ.આઈ.સી. દ્વારા 25 વર્ષ બાદ 26.75 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.
 
ટેક્સ છૂટ મળશે
આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 80 સી હેઠળ, રોકાણકાર ચૂકવેલ પ્રીમિયમ પર ટેક્સ છૂટનો દાવો કરી શકે છે. ટેક્સ છૂટ મહત્તમ 1.50 લાખ રૂપિયા સુધીની છે. કૃપા કરીને નોંધો કે આ યોજના અરજી માટે આધારકાર્ડ, આવકનું પ્રમાણપત્ર, ઓળખ કાર્ડ, જન્મ પ્રમાણપત્ર જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો આવશ્યક છે.

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Akshaya Tritiya Prasad: પ્રસાદમાં ઝટપટ તૈયાર કરો દાણાદાર મોહનથાળ

સિંધી કોકી બનાવવાની રેસીપી Sindhi koki recipe

ખોરાક બની રહ્યો છે બિમારીઓનું મોટું કારણ, જાણો તમારીથાળીમાં એક દિવસમાં કેટલી રોટલી, શાકભાજી અને ફળ હોવા જોઈએ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

આગળનો લેખ
Show comments