Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ દેશી ગેમ આપશે PUBG ને ટક્કર

Webdunia
શુક્રવાર, 10 જૂન 2022 (14:23 IST)
ભારતમાં PUBG અને BGMI ખૂબ લોકપ્રિય થઈ ગયો છે. ઘણા સ્માર્ટફોન કંપનીઓએ આ ક્રેઝને જોતા ગેમિંગ ફોંસ પણ લાંચ કરી નાખ્યા છે. હવે ઘરેલૂ સ્ટૂડિયોએ મોબાઈલ માટે તેમના પોતાના બેટલ રૉયલ ગેમનો ડેવલપમેંત શરૂ કરી દીધુ છે. 
 
આનું શ્રેષ્ઠ ઉદાહરણ ઇન્ડસ બેટલ રોયલ છે, જે ભારતીય ફ્લેવર સાથે લોન્ચ કરવામાં આવી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તે ભવિષ્યમાં BGMI સાથે સ્પર્ધા કરતી જોવા મળશે. ગેમ ટ્રેલર મચાયા ધમાલ મેહેમ સ્ટુડિયો નામના અન્ય એક ભારતીય સ્ટુડિયોએ તેમના આગામી બેટલ રોયલ ટાઇટલ અંડરવર્લ્ડ ગેંગ વોર્સ (UGW) માટે પ્રી-રજીસ્ટ્રેશન (Google Play Store પર) શરૂ કર્યું છે.
 
આ ગેમ માત્ર એક અઠવાડિયામાં 2 મિલિયન પ્રી-રજીસ્ટ્રેશનને વટાવી ચૂકી છે અને સંખ્યા સતત વધી રહી છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments