Webdunia - Bharat's app for daily news and videos

Install App

Govt. Job કરવા માંગો છો તો આ પદ માટે કરો એપ્લાય

Webdunia
મંગળવાર, 23 એપ્રિલ 2019 (12:01 IST)
આજકાલ યુવા પેઢી અભ્યાસની સાથે સાથે નોકરી કરવા માટે પણ અનેક પદ માટે એપ્લાય કરે છે. ઉલ્લેખનીય છે કે હેલ્થ સાયંસ ગ્રુપ સી એ976 પદ માટે ભરતી કાઢી છે. જેમા સ્ટેનો, કલર્ક, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનિશિયન, સ્ટોર કિપર, લેબોરેટરી અટેડેંટ અને ઓપરેટિંગ થિયેટર પદ પર યુવાઓને નોકરી મેળવવાની તક મળશે. 
 
શૈક્ષણિક યોગ્યતા 
 
તેના પર આવેદન કરવા માટે દસમુ પસ સુધી હોવુ જરૂરી છે. પણ જો તમારી શૈક્ષણિક યોગ્યતા ન્યૂનતમ છે તો અપ્ણ આ તક મળી શકે છે. 
 
કુલ પદોની સંખ્યા 
 
ગ્રુપ સીએ 976 પદ માટે ભરતી કાઢી છે. 
 
અરજી કરવાની અંતિમ તારીખ 
 
આ પદ પર અરજી કરવાની અંતિમ તિથિ 15 મે 2019 છે. 
 
આ પદ પર થશે ભરતી 
 
સ્ટાફ નર્સ - 595 
ક્લર્ક - 54 
સ્ટેનો ટાઈપિસ્ટ - 30 
સ્ટેનો કિપર - 25 
લેબોરેટરી ટેકનિશિયન - 113 
લેબોરેટરી અટેંડેટ - 123 
ઓપરેટિંગ થિયેટર ટેકનિશિયન - 36 પદ 
 
 
આ રીતે કરો અરજી 
 
યોગ્ય ઉમેદવાર ઓનલાઈન માધ્યમથી વિભાગની ઓફિશિયલ વેબસાઈટ uhsr.ac.in પર જઈને અરજી કરી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Video: 'ટિપ ટિપ બરસા' ગીત ગાતા જ બેકાબૂ થયા ઉદિત નારાયણ, સરેઆમ મહિલાને કરી Lip KISS! ટ્રોલ થયા તો આપી સફાઈ

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

વધુ જુઓ..

નવીનતમ

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

આગળનો લેખ
Show comments