Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gold Rate- આજે ચાંદી સસ્તી થશે તો 1200 રૂપિયા વધ્યા, જાણો ભાવ

Webdunia
સોમવાર, 6 નવેમ્બર 2023 (17:11 IST)
ઈડિયન બુલિયન જ્વેલર્સની વેબસાઈટના મુજબ આજે ગોલ્ડનો ભાવ 61002 રૂપિયા દર 10 ગ્રામના સ્તરે ખુલી રહ્યો  છે. તેમજ આ ગયા વેપારી દિવસ પર 61075 રૂપિયા દસ ગ્રામના સ્તર પર બંધ થયો હતો. આ રીતે આજે સોના 73 રૂપિયા દસ ગ્રામની ગિરાવટની સાથે ખુલ્યો છે. 
 
સોના અત્યારે તેમના ઑલટાઈમ હાઈથી આશરે 583 રૂપિયા 10 ગ્રામ સસ્તું વેચાણ. 11 મે, 2023ના રોજ સોનું તેની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. તે સમયે સોનું 61585 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. 
 
આજે ચાંદીનો ભાવ 71992 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદી 70771 રૂપિયા પ્રતિ કિલોના દરે બંધ થઈ હતી. આમ આજે ચાંદીનો ભાવ રૂ.1221 પ્રતિ કિલોના વધારા સાથે ખુલ્યો હતો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Surat Fire News: સુરતમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ભીષણ આગ, 14 કર્મચારીઓ દઝાયા

99 લાખ વેઇટિંગમાં, 10 લાખની ટિકિટો, શો માટે ભારતમાં તમામ મર્યાદા ઓળંગી

સૂરતના કિમ પાસે ટ્રેન ઉથલાવવાનુ ષડયંત્રમાં રેલવેના ત્રણ કર્મચારી હતા સામેલ, થઈ ધરપકડ

પુરીના જગન્નાથ મંદિરમાં પણ ઘીનું પરીક્ષણ કરાશે, કલેકટરે આપ્યો આદેશ

17 વર્ષની છોકરી સાથે બંધક બનાવીને તેમના જ ચાર મિત્રોએ 22 કલાક સુધી દરિંદગી કરી

આગળનો લેખ
Show comments