Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gold rate today: સોનાનો આજનો રેટ્સ

Gold rate today:  સોનાનો આજનો રેટ્સ
Webdunia
મંગળવાર, 23 એપ્રિલ 2019 (12:27 IST)
વિદેશોમાં મજબૂતી વલણ વચ્ચે સ્થાનીક ઘરેણા વેપારીઓની વેચવાલીનાના સમર્થનથી રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવાર સોનાનો ભાવ 16 રૂપિયા ઘટીને 31574  રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. ઓલ ઈંડિયા શરાફા એસોસિએશન મુજબ ઔદ્યોગિક એકમો અને સિક્કા બનાવનારી કંપનીના ઉઠાવ ઘટવાથી ચાંદીની કિમંત 12  રૂપિયાના નુકશાન સાથે 37,393 રૂપિયા પ્રતિ કિગ્રા થઈ ગઈ છે. 
 
બજાર સૂત્રો મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તનાવ વચ્ચે કાચા તેલની કિમંતોમાં તેજી ને કારણે રોકાણનો સુરક્ષિત વિકલ્પના રૂપમાં શરાફા માંગ વધવાથી વિદેશોમાં મજબૂતીનુ વલણને કારણે સોનાની કિમંતોમાં તેજી આવ્યા પછી આજે 16  રૂપિયાનો મામુલી  ઘટાડો થયો છે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

મુલતાની માટીમાં આ 3 વસ્તુઓ મિક્સ કરો, તમારા ચહેરાની ચમક વધશે.

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments