Webdunia - Bharat's app for daily news and videos

Install App

EPFO સમાચાર: 5 કરોડ EPF ખાતાધારકો માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2022-23 માટે વ્યાજના નાણાં ટૂંક સમયમાં આવશે

Webdunia
સોમવાર, 24 જુલાઈ 2023 (14:19 IST)
EPFO- 5 કરોડથી વધારે ઈપીએફા ખાતાધારકો માટે સારા સમાચાર છે. ઈપીએફા કોર્પસમાં જમા તેમની કમાણી પર વિત્ત વર્ષ 2022-23 માટે વ્યાજના પૈસા મળવાના રસ્તા સાફ થઈ ગયા છે. કેંદ્ર સરકારએ નાણાકીય વર્ષા 2022-23ના નિર્ધારિત કરેલ ઈપીએફા પર 8.15 ટકા વ્યાજા આપવા પર તેમની મોહર લગાવી નાખી છે. 
 
વિત્ત- વર્ષા 2022-23 માટે 8.15 ટકા ઈપીએફા રેટને કેંદ્ર સરકારએ પરવાનગી આપી દીધી છે. ઈપીએફઓએ બધા જોનલ ઈંચાર્જને પત્ર લખીને આ સૂચિત કર્યા છે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયએ આ જાણકારી આપી છે કેંદ્ર સરકાર 2022-23 માટે બધા ઈપીએફા ખાતાધારકોના ઈપીએફમાં 8.15 ટકા વ્યાજ ક્રેડીટ કરવાની પરવાનગી આપી દીધી છે.   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

કચ્છ પોલીસે દરિયાકાંઠેથી રૂ. 120 કરોડની કિંમતના કોકેઈનથી ભરેલા 10 પેકેટ ઝડપ્યા

J&K Assembly Election Result 2024 Live: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો

ઉત્તરાખંડમાં પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઇક સવારને ટક્કર મારી, માતા-પુત્રનું દર્દનાક મોત

Haryana Assembly Election Result 2024 Live: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો..

Assembly Election Result 2024 Live commentary: હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામ

આગળનો લેખ
Show comments