Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bank holidays- એપ્રિલ 2020માં કુળ 14 દિવસ બેંક બંદ રહેશે જુઓ રજાઓની લિસ્ટ

Webdunia
ગુરુવાર, 2 એપ્રિલ 2020 (20:20 IST)
કોરોના મહામારીના કારણે આખા દેશમાં આમ તો લૉકડાઉન છે તોય પણ બેંક ખુલી રહ્યા છે. તમારી જાણકારી માટે જણાવીએ છે કે એપ્રિલમાં પૂર્ણ 14 ઇવસ બેંક બંદ રહેશે. તેમાં અવકાશ પણ શામેલ છે. આ 14 રજાઓમાં જુદા-જુદા રાજ્યોમાં થનારી રજાઓ પણ શામેલ છે. આ સમયે ખાતાધારકોને 
 
પરેશાનીઓનો સામનો કરવું પડી શકે છે. તેથી જો બેંકથી સંકળાયેલો કોઈ પણ બાકી કાર્ય છે તો તેને સમય પર પૂરો કરી લો. પણ વધારે બેંકોએ તેમની સેવાઓ મોબાઈલ ફોન પર આપી રાખી છે. આઈસીઆઈસઈઆઈ તો આ સુવિધા Whatsapp પર આવી રહ્યું છે. આવો જોઈએ કે 
 
એપ્રિલ 2020માં બેંક કયાં કારણે બંદ રહેશે. 
 
તારીખ          રાજ્ય                   રજાનો કારણ 
1          બધા રાજ્ય                 વાર્ષિક ક્લોજિંગ 
2 અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગ,, દહેરાદૂન, હૈદરાબાદ, જયપુર, કાનપુર, લખનઉ, મુંબઇ, નાગપુર, પટના, રાંચી,
શિમલા                                          રામ નવમી
5          બધા રાજ્યો                રવિવાર
6   કાનપુર, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, બેંગ્લોર, ચંદીગ,, ચેન્નઈ, જયપુર, રાયપુર, રાંચી
                                          મહાવીર જયંતી
10 નવી દિલ્હી, લખનઉ, પટના, આઈઝોલ, બેલાપુર, ભોપાલ, બેંગ્લોર, ભુવનેશ્વર, ચંદીગ,, ચેન્નઈ, દેહરાદૂન, મુંબઇ, નાગપુર, હૈદરાબાદ,
ગંગટોક, કાનપુર, ઇમ્ફાલ, કોચી, કોલકાતા, પનાજી, રાયપુર, રાંચી, શિલongંગ, તિરુવનંતપુરમ ગુડ ફ્રાઈડે
11         બધા  રાજ્યો          બીજો શનિવાર
12         બધા  રાજ્ય           રવિવાર
13 અગરતાલા, ગુવાહાટી, ઇમ્ફાલ, જમ્મુ, શ્રીનગર બીજુ મહોત્સવ, બાયસાખી, બોહાગ બિહુ
14   કાનપુર, પટણા, રાંચી, લખનઉ, મુંબઇ, પનાજી, કોચી, કોલકાતા, નાગપુર, શ્રીનગર, અગરતલા, અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, ભુવનેશ્વર, ચેન્નાઈ, દેહરાદૂન, ગંગટાલ્ક, હૈદરાબાદ, ગુવાહાટી, જમ્મુ, જયપુર, તિરુવનંતપુરમ 
                                          ડો.બાબાસાહેબ આંબેડકર જયંતિ, બંગાળી નવું વર્ષ, તમિળ નવું વર્ષ, બોહાગ બિહુ
15           ગુવાહાટી, સિમલા બોહાગ બિહુ,      હિમાચલ ડે
19          બધા રાજ્યો                        રવિવાર
20           અગરતલા                        ગારિયા પૂજન
25           બધા રાજ્યો                      ચોથા શનિવાર
26           બધા રાજ્યો                     રવિવાર
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments