14 મોબાઈલ મેસેન્જર એપ્લિકેશન પર પ્રતિબંધ વાસ્તવમાં, ગુપ્તચર એજન્સીઓ પાસેથી ઇનપુટ મળ્યા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાનની 14 મોબાઇલ મેસેન્જર એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે આ એપ્સનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં મોટા પાયે આતંક ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો. Central Government blocks 14 mobile messenger apps. It is reported that terrorists used these mobile messenger apps to spread the message and receive messages from Pakistan.— ANI (@ANI) May 1, 2023 14 apps Ban on mobile messenger 14 મોબાઈલ મેસેંજર એપ્લિકેશનને કર્ય બેન કેંદ્ર સરકારએ 14પાકિસ્તાની મેસેંજર એપને કર્યુ બેન સંદેશ મોકલવા માટે આતંકી વાપરતા હતા .