Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 ઓક્ટોબરથી લાગુ થશે આ મોટા 5 ફેરફાર

Webdunia
મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023 (15:56 IST)
New Rules From 1st October :  દર મહીનાની પ્રથમ તારીખની રીતે આ સમયે પણ 1 ઓક્ટોબરથી કેટલાક કેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારો એવા છે જે તમારા ખિસ્સા પરા સીધુ અસર નાખશે. આ જરૂરી છે કે આ ફેરફારોના વિશે તમને પહેલાથી જાણકારી હોય. અમે તમને ઓક્ટોબરમાં થઈ રહ્યા આ ફેરફારો વિશે જણાવીશા જેનાથી તમને કોઈ પરેશાની ન થાય. 
 
- બે જાહરની નોટ 
2 હજારની નોટ ચલણથી બહાર થઈ ગયો છે. તમારે તેને 30 સપ્ટેમ્બર પહેલા બેંકમાં એક્સચેન્જ કરાવી લેવું જોઈએ. જો તમારી પાસે 1 ઓક્ટોબરથી 2000 રૂપિયાની નોટ હશે તો તમે તેને બદલી શકશો નહીં.
 
LPG ના ભાવ 
- LPG ના સિવાય તેલ કંપનીઓની  તરફથી સીએનજી-પીએનજીની કીમતમાં ફેરફાર કરાય છે. સામાન્ય રીતે દર મહીનાની પ્રથમ તારીખે એયરા ફ્યુલ્ના રેટ બદલે છે. આ સમયે પણ શ્કયતા છે કે સીએનજી-પીએનજીની સાથે એટીએફની કીમતમાં ફેરફાર થશે. 
 
- વિદેશ જવાનું વિચારી રહેલા લોકો માટે આ એક મોટા સમાચાર છે. 1 ઓક્ટોબરથી વિદેશ યાત્રા મોંઘી થવા જઈ રહી છે. હા, 1 ઓક્ટોબરથી તમારે રૂ. 7 લાખ સુધીના ટૂર પેકેજ માટે 5 ટકા TCX ચૂકવવા પડશે. તે સિવાય 7 લાખ રૂપિયાથી વધુના ટૂર પેકેજ માટે 20 ટકા TCS ચૂકવવા પડશે. આવી સ્થિતિમાં, એ જરૂરી છે કે તમે તમારા ટ્રાવેલ બજેટને યોગ્ય રીતે પ્લાન કરો.
 
- 30 સપ્તેમબરથી તમે તમારા પીપીએફ, પોસ્ટ ઑફિસા સેવિંગ સ્કીન અને સુકન્યા સમૃદ્ધિ યોજનાને આધારથી લિંક કરાવો. જો તમે આ કામ ના કરાવ્યુ તો તમારું એકાઉન્ટ 1 ઓક્ટોબરથી ફ્રીઝ થઈ શકે છે. એટલે કે તમે તમારા ખાતામાંથી કોઈપણ પ્રકારનો વ્યવહાર કે રોકાણ કરી શકશો નહીં. 
 
- ઓક્ટોબરના મહીનામાં બેંક 16 દિવસની રજા રહેશે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra, Jharkhand Election Results 2024 LIVE Commentary: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024ની લાઈવ કોમેન્ટ્રી

કોણ સંભાળશે મહારાષ્ટ્રની ગાદી ? આજે આવશે ચૂંટણીના પરિણામ, મહાયુતિ અને MVA વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

Gautam Adani વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ! શુ હવે થશે ધરપકડ? WhiteHouse બોલ્યુ - ભારતને જોઈ લઈશુ

IND vs AUS: પોતાના જ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાઈ ટીમનુ ખરાબ પ્રદર્શન, ભારતે 8 વર્ષ પછી કર્યો કમાલ

આગળનો લેખ
Show comments