Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોફ્ટવેર પાર્ક માટે કેંદ્રીય મદદ

ભાષા
રવિવાર, 8 નવેમ્બર 2009 (16:38 IST)
કેંદ્રએ અહીં વિશેષ આર્થિક ક્ષેત્ર (સેજ) પરિસરમાં સોફ્ટવેર ટેક્નોલાજી પાર્ક (એસટીપી) ની સ્થાપના માટે 60 કરોડ રૂપિયા આપવાનું આશ્વાસન આપ્યું છે. યોજના રાજ્યમંત્રી વી નારાયણસામીએ શનિવારે આ માહિતી આપી.

નારાયણસામીએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, 'તેમણે આ મામલો સંચાર મંત્રી એ રાજા સાથે ઉપાડ્યો છે અને એ વાતના મજબૂત સંકેત છે કે, ફંડ આપી દેવામાં આવશે.'

તેમણે જણાવ્યું કે, ' માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પોંડીચેરી માટે જે રાષ્ટ્રીય તકનીકી સંસ્થાનની મંજૂરી આપી છે ત ેન ે કરાઈકલમાં સ્થાપિત કરવામાં આવશે. આ સંસ્થાન પર કેન્દ્ર રોકાણ કરશે.'

તેમણે કહ્યું કે, ' આ સંઘ શાસિત પ્રદેશની પૂર્ણ રાજ્યના દરજ્જાની માગણી પર કેન્દ્ર વિચાર કરી રહ્યું છે અને સાંસદના આગામી બજેટ સંત્ર દરમિયાન આ વિષે ખરડો લાવવામાં આવી શકે છે.

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments