Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોના-ચાંદીના ભાવોમાં ઘટાડો

ભાષા
રવિવાર, 7 ફેબ્રુઆરી 2010 (16:41 IST)
આંતરરાષ્ટ્રીય સ્તર પર પ ીળી ધાતુમાં જારી ઘટાડાથી ગત સપ્તહ દિલ્હી સર્રાફા પણ પ્રભાવિત રહ્યો. સોનું જ્યાં 15 રૂપિયા ગાબડીને 16525 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું ત્યાં ચાંદી 850 રૂપિયા ગબડતા 25 હજારના સ્તરની નીચે ઉતરીને 24600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ બોલવામાં આવ્યું.

ગત પૂરા સપ્તાહ દરમિયાન લગભગ સોના પર દબાણ બનેલું રહ્યું. બુધવારે અમુક હદ સુધી સ્થિતિ સુધરી પણ તે વધુ દિવસો સુધી ટકી ન શકી અને અમેરિકામાં બેરોજગારી વધવા તથા યૂરોપીય સંઘના દેશોને દેણા સંકટમાં ફસાવાથી મંદીના ફરીથી પરત ફરવાની આશંકાએ પીળી ધાતુની ચમક નિસ્તેજ કરી દીધી. તેની અસરના કારણે માત્ર સોનું જ નહીં પરંતુ શેર બજારોની સાથે મુદ્રા બજારો પણ તેનાથી પ્રભાવિત રહ્યાં.

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments