Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેબીએ રાજૂના ભાઈ પાસે જવાબ માંગ્યો

ભાષા
રવિવાર, 11 ઑક્ટોબર 2009 (11:01 IST)
બજાર નિયામક સેબીએ શનિવાર ે સત્યમના સંસ્થાપક બી રામલિંગ રાજૂના ભાઈ આર રામા રાજૂ અને બે અન્યને આ માસના અંત સુધી કરોડો રૂપિયાના કૌભાંડના સંબંધમાં કારણ બતાઓ નોટિસનો જવાબ આપવા માટે કહ્યું છે.

સેબીએ 14 ઓક્ટોબરના રોજ રામા રાજૂ અને બે અન્ય વ્યક્તિયોં વાડલામણિ શ્રીનિવાસ અને જી રામકૃષ્ણને નિયામક પાસે ઉપલબ્ધ કાગળો જોવાની મંજૂરી આપી છે અને સાત નવેમ્બરના રોજ વ્યક્તિગત સુનાવણીની તારીખ નક્કી કરી છે.

અન્ય આરોપીઓ, રામલિંગ રાજૂ અને વી એસ પ્રભાકર ગુપ્તાએ આ અગાઉ સુનાવણી સ્થગિત કરવાની માગણી કરી હતી. સેબી સિવાય ગંભીર છેતરપીંડી તપાસ કાર્યાલય (એસએફઆઈઓ) અને સીબીઆઈ પણ આ કૌભાંડની તપાસ કરી રહી છે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments