Webdunia - Bharat's app for daily news and videos

Install App

શેરહોલ્ડરોની રતન ટાટાને અપીલ

Webdunia
શનિવાર, 14 ઑગસ્ટ 2010 (10:58 IST)
N.D
ટાટા સ્ટી લના શે રહોલ્ડર ોએ ટાટા સમૂહના ચેયરમેન રતન ટાટાને આગ્રહ કર્યો છે કે ડિસેમ્બર,2012માં રિટાયર થયા પછી પણ તેઓ ચેયરમેનના રૂપમાં કામ કરતા રહે.

ટાટા સ્ટીલની વાર્ષિક સામાન્ય બેઠકમાં એક શે રહોલ્ડર ે રતન ટાટાને ભાવુક અપીલ કરી કે ટાટા સમૂહના હિતમાં તમે સેવાનિવૃત્ત ન થાવ. બેશક તમે વ્યવહારિક રીતે સેવાનિવૃત્ત થઈ જાવ, પરંતુ તેમ છતા રજૂ લઈ ચૂકેલા ચેયરમેનના રૂપમાં સમૂહનુ પરિચાલન જોતા રહો.

ઘણા બીજા શે રહોલ્ડર ોએ છેલ્લા બે દસકામાં રતન ટાટાને યોગદાનની પ્રશંસા કરતા તેમને ખોટમાં ચાલી રહેલ બિટનની મુખ્ય લોખંડ કંપની કોરસને નફામાં લાવવા અને ટાટા સ્ટીલને દુનિયાની દસમી સૌથી મોટી સ્ટીલ કંપની બનાવવા માટે શુભેચ્છા આપી.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments