Webdunia - Bharat's app for daily news and videos

Install App

માઈક્રોસોફ ટેબલેટ સરફેસ

Webdunia
શનિવાર, 27 ઑક્ટોબર 2012 (12:37 IST)
માઈક્રોસોફ્ટ એ એપ્પલ અને ગૂગલને ટક્કર આપવા પોતાના વિંડોસ સરફેસ ટેબલેટ ન્યૂયોર્કમાં લોંચ કર્યો. માઈક્રોસોફ્ટના 37 વર્ષોના ઈતિહાસમાં આ પહેલુ ટેબલેટ કમ્પ્યૂટર છે.
P.R

શુ છે સરફેસ ટેબલેટની વિશેષતા :

આના શરૂઆતના વર્ઝનમાં તેની મેમોરી 32 જીબીની રહેશે. આ ટેબલેટની કિમંત 499 ડોલર રહેશે. સરફેસની 10.6 ઈંચની સ્ક્રીન બીજા ટેબલેટ્સથી 0.5 ઈંચ અને આઈપોડ્સની સ્ક્રીનથી 0.9 ઈંચ મોટી છે. તેનુ રિજ્લ્યૂશન 1,366 x768 પિક્સલનુ છે. 678 ગ્રામ વજનનાં આ ટેબલેટમાં માઈક્રો સોફ્ટે યૂનિક ફિચર્સ જોડ્યા છે, જે તેને આઈપેડથી અલગ બનાવે છે.

જોવામાં આ ટેબલેટ્સ ખૂબ જ પાતળુ છે. તેના સ્ક્રીન કવરનો ઉપયોગ કી-બોર્ડની જેમ કરી શકાય છે.
માઈક્રોસોફ્ટ આના બે મોડલ બજારમાંં ઉતારશે. આ માઈક્રોસોફ્ટની પ્રથમ હાર્ડવેયર ડિઝાઈન છે. બેંક પેનલમાં આપેલ સ્ટેંડથી અને ઉભો પણ મુકી શકાય છે.

અન્ય ખૂબીઓ : 802.11 a/b/g/n વાઈફાઈ સપોર્ટ, 4.0 બ્લૂટૂથ, 2 જીબી રેમ, 128 જીબી સુધી માઈક્રો એસડી કાર્ડથી સપોર્ટ, 31.5 વોટ ઓવર બેટરી, એનવિડિયા આર્મ સીપીયૂ, વિંડોઝ આરટી ઓપરેટિંગ સિસ્ટમ.

( ચિત્ર સૌજન્ય : મઈક્રોસોફ્ટ ડોટ કોમ)

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments