Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારત આર્થિક આઝાદી બાબતે પાછળ

Webdunia
શનિવાર, 24 જુલાઈ 2010 (11:18 IST)
ભારે ભ્રષ્ટાચાર, રોકાણના ખરાબ નિયમો અને મોંધવારી જેવા કારણોને કારણથી ભારત આર્થિક આઝાદ ીની બાબતે દુનિયાના અન્ય દેશોથી પાછળ છે.

ધ હેરિટેજ ફાઉંડેશન અને વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા રજૂ આથિક સ્વતંત્રતા ઈંડેક્સના મુજબ ભારત આ યાદીમાં 124માં સ્થાન પર છે. ભારતની સાથે જ બ્રાઝીલ, રૂસ અને ચીન પણ આ યાદીમાં નીચેની તરફ ખસી ગયા છે.

બ્રાઝીલ જ્યા આ યાદીમાં 113માં સ્થાન પર છે, ત્યાં બીજી બાજુ રૂસ 143માં સ્થાન પર અને ચીન 140માં સ્થાન પર છે.

હોંગકોંગનુ આ યાદીમાં સૌથી ઉપરનુ સ્થાન છે, તો ઉત્તર કોરિયા આર્થિક આઝાદી દેવા બાબતે ખૂબ જ પાછળ અને યાદીમાં સૌથી નીચે મતલબ 179માં સ્થાન પર છે.


જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments