Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંજાબ બેંકે કાર લોન દર ઘટાડ્યો

ભાષા
શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (17:28 IST)
દેશની સોથી મોટી આર્થિક બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પછી આજે પંજાબ નેશનલ બેંક પીએનબીએ પણ કાર લોનના વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કર્યો છે.

પીએનબી અનુસાર નવો વ્યાજ દર આવતી કાલથી લાગુ કરાશે. બેંકની એક જાહેરાતમાં જણાવાયું છે કે, કાર લોનના હાલના વ્યાજ દર 11-11.5 ટકાથી ઘટીને 10.5-11 ટકા થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, એસબીઆઇએ આ મહિનામાં કાર લોનના વ્યાજમાં ઘટાડો કરતાં આ વ્યાજ દર 10 ટકા છે.

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments