Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનરલ મોટર્સને 7.6 અબજ ડોલરનો નફો

Webdunia
શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2012 (17:52 IST)
P.R
ઓટોમોબાઇલ ક્ષેત્રની વિશાળ કંપની જનરલ મોટર્સે વર્ષ 2011 માટે 7.6 અબજ ડોલરનો નફો નોંધાવ્યો છે. પોતાના 103 વર્ષના ઈતિહાસમાં કંપનીએ નોંધાવેલો આ સૌથી ઊંચો નફો છે.

2011 માં કંપનીએ 2010માં વેચાયેલી કાર અને ટ્રકના આંકડાની સરખામણીએ વધુ 6,40,000 કારો અને ટ્રકોનું વેચાણ નોંધાવ્યું છે. આ સાથે 2011માં કંપનીની આવક કુલ 105 બિલિયન ડોલરની થઈ છે.

2011 ના વર્ષમાં કંપનીને અપાર સફળતા મળી છે, પરંતુ જનરલ મોટર્સની ભાવિ કામગીરીને લઈને નિષ્ણાતો શંકાઓ સેવી રહ્યાં છે. નિષ્ણાતોના મતે જનરલ મોટર્સ પોતાની આ ગતિ આવનારા સમયમાં જાળવી શકશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Begging- ભીખ માંગવી પડશે ભારે, 1 જાન્યુઆરીથી દાખલ થશે FIR

One Nation One Election - કેવી રીતે થશે લાગૂ, કેટલો લાગશે સમય, શુ થશે ફાયદો ? જાણો બધુ

One Nation One Election Parliament Session LIVE : લોકસભામાં એક દેશ એક ચૂંટણી બિલ રજુ, વિપક્ષે બતાવ્યુ સંવિધાન વિરુદ્ધ

Accident in Bhavnagar - ભાવનગર અકસ્માતમાં 6 ના મોત, દુર્ઘટનામાં 10 ગંભીર ઘાયલ, ડંપરમાં પાછળથી ઘુસી પ્રાઈવેટ ટ્રેવલ્સની બસ

SBI Clerk Recruitment: એસબીઆઈમાં કલર્કના 13735 પદો પર બંપર ભરતી, 17 ડિસેમ્બરથી અરજી શરૂ, વાંચો વિગત

Show comments