Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગૂગલ મોબાઈલ બજારમાં ઉતરશે

ભાષા
રવિવાર, 27 ડિસેમ્બર 2009 (13:40 IST)
દુનિયામાં સૌથી વધુ પ્રખ્યાત સર્ચ એન્જિન ગૂગલ હવે મોબાઈલ બજારમાં ડ ગલુ ં માડવા માટેની યોજના બનાવી રહ્યું છે. એક સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર વર્ષ 2010 માં ગૂગલ ખુદને મોબાઈલ ફોન ઉતારવા ઈચ્છે છે.

વોલ સ્ટ્રીટ જર્નલના સૂત્રોના હવાલે આ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યાં છે. ગૂગલના મોબાઈલ ફોન આધુનિક ટેક્નોલોજીથી ભરપૂર હશે. સૂત્રોના અનુસાર ગુગલ મોબાઈલ સેવા પ્રદાતા કંપનીઓની સહાયતા વગર ગ્રાહક સુધી સીધા પહોંચવાનો પ્રયત્ન કરશે.

સૂત્રોના અનુસાર ગૂગલના મોબાઈલ ફોન તાઈવાનની કંપની એચટીસી તૈયાર કરશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments