Webdunia - Bharat's app for daily news and videos

Install App

એયર ઈંડિયા કેબિન ક્રૂનુ વેતન બમણુ

Webdunia
ગુરુવાર, 4 જૂન 2009 (16:46 IST)
એયર ઈંડિયાએ પોતાના કાર્યકારી (અધિકારી ગ્રેડ) કેબિન ક્રૂની પગારના લગભગ બેવડી કરી 2.25 લાખ રૂપિયા કરી દીધુ છે, જે એક જૂન 1997થી પ્રભાવી હશે.

આ પગલ ાથી કંપની પર વર્ષની 170 કરોડ રૂપિયાનુ વધુ બોજ પડશે. કંપનીએ આ પહેલ એવા સમયમાં કરી છે, જ્યારે વિમાનન કંપનીઓને આર્થિક મંદીને કારણથી ભારે ખોટનો સામનો કરવો પડી રહ્યો છે.

એક સૂત્રએ જણાવ્યુ કે એનએસીઆઈએલ પ્રબંધને પોતાના કેબિન ક્રૂ ઓફિસર્સ એશોશિએશનની સાથે એક વેતન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. જે વર્ષ 1997થી 2007ને માટે છે. સમજૂતી આ અધિકારીઓએ છેલ્લા પાંચ વર્ષોના માટે પગાર વધારાની લાભનુ આશ્વાસન આપવામાં આવ્યુ છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments