Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે પેટ્રોલ ભરાવા જઈ રહ્યા છો તો વાંચી લો આ ખબર

Webdunia
શનિવાર, 21 માર્ચ 2015 (17:57 IST)
આજે આખા ભારત દેશમાં રાત્રે 8 વાગ્યાથે લઈને 8.15 મિનિટ  સુધી પેટ્રોલ પંપ બંદ રહેશે. આ બંદ 5 સૂત્રીય માંગને લઈને કરવા જઈ રહ્યા છે. 
 
આ સાંકેતિક બંદનો ઉદ્દેશ્ય સરકારનો ધ્યાન ખીંચવું અને ડીલરોની સમસ્યાઓ વિશે જણાવવાનું છે. આ સમયે પેટ્રોલ પંપની બધી લાઈટો બંદ કરાઈ જશે. અએ કોઈને પણ પેટ્રોલ નહી અપાય. 
 
પેટ્રોલ  ડીલરની આ માંગણી  છે કે કીમત નક્કી કરવાની પોલિસી બનાવો. 
 
પેટોલ પંપની માંગ છે કે કીમતના વધતા-ઘટતાના કારણે થતાં નુકશાનની ભરપાએ સરકાર કરે. તેલ માર્કેટિંગ કંપનીયો તરફથી કીમતોમાં વધ-ઘટથી પેટ્રોલ પંપને  નુકશાનનો સામનો કરવો પડે છે.  
 
જો આ બંદ  પછી પણ સરકાર કોઈ ઠોસ પગલા નહી લેશે તો પછી 31 માર્ચથી ડીલર પેટ્રોલ સ્ટાક પણ માંગવું બંદ કરી શકે છે. જેત્જી ડીઝલ-પેટ્રોલની અછત થઈ જશે. 
 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments