Webdunia - Bharat's app for daily news and videos

Install App

શેરબજારે દિવાળી પહેલાં દેવાળું ફુક્યું

ભાષા
શુક્રવાર, 24 ઑક્ટોબર 2008 (20:03 IST)
વૈશ્વિક આર્થિક મંદીની સુનામીની અસર તેમજ પ્રથમ વખત છ માસિક લોન અને મુદ્રા સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર ન કરતાં નિરાશ થયેલા રોકાણકારોએ વેચવાલી કરતાં શેરબજાર 1071 પોઈન્ટ તુટીને 8701 પોઈન્ટ સુધી આવી ગયો હતો. તો નિફ્ટી 359 પોઈન્ટ તુટીને 2584 પોઈન્ટ આવી ગયો હતો.

માર્કેટની શરૂઆતથી જ મંદીની ઝપેટમાં આવી ગયો હતો. રીઝર્વ બેન્કની નીતિમાં કોઈ પ્રકારનો ફેરફાર ન કરાતાં માર્કેટ 35 મહિનામાં સૌથી નીચા સ્તરે આવીને 8701 પર બંધ થયો હતો.

તો ક્રુડ ઓઈલમાં પણ ભાવ ઘટતાં ઓઈલ અને ગેસ કંપનીઓનાં શેર પણ તુટ્યા હતાં. ઉલ્લેખનીય છે કે શેરબજારે સૌથી મોટો કડાકો 21 જાન્યુઆરીનાં રોજ 1408નાં દિવસે આવ્યો હતો.

બજારમાં ઐતિહાસિક કડાકીની સાથેસાથ ે

સેંસેક્સમાં ટકાવારીની દ્રષ્ટિએ હજુ સુધીનો બીજો સૌથી મોટો કડાકો
આર.બી.આઇ તરફથી રેટ નીતિ યથાવત રખાતા પ્રતિકુળ અસ ર
ક્રેડિટ પોલિસીની નીતિ યથાવત રહેતાં મંદીનું મોજુ ફરી વળ્યુ ં
વૈશ્વિક મંદી હવે એશિયામાં ઘર કરી રહી છ ે
ભારત, યુરોપ, અમેરિકા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને જાપાનના બજારો ધરાશાય ી
સેંસેક્સમાં 1071 પોઇન્ટનો જ્યારે નિફ્ટીમાં 359નો કડાક ો
સેંસેક્સમાં રીયાલીટીના શેર ડી.એલ.એફમાં 23.95 ટકાનો સૌથી મોટો ઘટાડ ો
મિડકેપ અને સ્મોલકેપના કેટલાક કાઉન્ટરો ઉપર પણ વેચવાલ ી
રિયાલીટી, બેંક, કેપિટલ ગુડ્ઝમાં અવિરત ભારે વેચવાલ ી
રેનબેક્સી, તાતા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતના શેરોમાં 15થી 18 ટકાનો ઘટાડો

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments