Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોંઘવારી દર વધીને 9.89 ટકા

ભાષા
સોમવાર, 15 માર્ચ 2010 (15:44 IST)
મોંઘવારી દરમાં ઉછાળ યથાવત છે. તાજા આંકડાઓ અનુસાર તે 8.56 થી વધીને 9.89 ટકા પર પહોંચી ગઈ છે. સરકાર દ્વારા જારી મોંઘવારીના આંકડાઓ અનુસાર ફેબ્રુઆરી માસમાં સૌથી વધુ ભાવ ખાદ્ય પદાર્થોના વધ્યા. આ કારણે ફૂગાવાના દરમાં પણ વૃદ્ધિ થઈ.

ઉલ્લેખનીય છે કે, મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર સતત આલોચનાનો ભોગ બની રહી છે. વડાપ્રધાન સુધી તેને લઈને ચિ ંત ા જાહેર કરી ચૂક્યાં છે. નાણા અને કૃષિ મંત્રાલય તેમાં ઘટાડો આવવાના કેટલાયે આશ્વાસન આપી ચૂક્યાં છે પરંતુ પરિણામ સામે છે.

ભાજપ અને ડાબેરી મોર્ચા સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દા પર સરકારને સંસદાઅં ઘણી વખત ઘેરી ચૂકી છે. સામાન્ય બજેટના ઠીક પહેલા ચર્ચા દરમિયાન ભાજપે મોંઘવારીને લઈને સરકાર પર હોબાળો મચાવ્યો હતો. સ્થિતિની ભયાવહતાનો અંદાજો એ વાતથી લગાડી શકાય છે કે, તાજેતરમાં વિપક્ષ સરકારથી મોંઘવારી પર શ્વેત પત્ર લાવવાની માગણી સુધી કરી ચૂક્યું છે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments