Webdunia - Bharat's app for daily news and videos

Install App

નેનો 23મી માર્ચે લોન્ચ થશે

વેબ દુનિયા
ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2009 (20:32 IST)
તાતા મોટર્સે આજે જણાવ્યું હતું કે તે 23મી માર્ચના દિવસે નેનો લોન્ચ કરશે. વિશ્વની સૌથી સસ્તી ફેમિલી કારને લઇને ભારે ચર્ચા પહેલાથી જ ચાલી રહી છે. મુંબઇમાં 23મી માર્ચના દિવસે નેનો કાર લોન્ચ કરવામાં આવશે. આ કાર માટેનું બુકગ એપ્રિલથી શરૂ થશે.

જાન્યુઆરી 2008માં દિલ્હીમાં ઓટો એકસ્પો ખાતે કાર પ્રથમ વખત પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. એપ્રિલ 2009ના પ્રથમ સપ્તાહથી તાતા મોટર્સની ડીલરશીપ ખાતે કાર ડિસ્પ્લે ઊપર મુકવામાં આવશે. બુકિંગ એપ્રિલના બીજા સપ્તાહથી શરૂ થશે. કંપનીએ એક નિવેદનમાં આજે આ મુજબની માહિતી આપી હતી.

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Show comments