Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ કારણો વાંચ્યા પછી તમે કયારે પણ ખીલ નહી ફોડશો.

Webdunia
શુક્રવાર, 17 જૂન 2016 (15:08 IST)
તમે સવારે ફ્રેશ મૂડથી ઉઠો છો અને બ્રશ કરવા માટે જેમ જ અરીસા  સામે ઉભા રહો છો તો તમારા ચેહરા પર એક ખીલ જોવાય છે અને બધી ફ્રેશનેસ બે મિનિટમાં ચિંતા બની જાય છે.  
 
તમને દુખાવો પણ થાય છે અને તમારું બધું ધ્યાન માત્ર અને  માત્ર એ ખીલ પર બન્યું રહે છે. ઘણી વાર તો દિલ માનતું નહી અને અમે એને ફોડી નાખીએ છે. 
પણ ખીલ ફોડતા અને એન દબાવું સારી વાત નહી. આથી ચેહરાને નુક્શાન પહોચે છે અને તમને પછી ખબર થાય છે કે આવું નહી કરવું જોઈએ હતું. 
 
ખીલ થતા અજમાવો આ ઘરેલૂ ઉપાય- ખીલને ઠીક થતાં સમય લાગી શકે છે. પણ જો તમે એનાથી છેડછાડ નહી કરશો તો એ ઠીક થયા પછી પણ ખબર નહી પડશે. પણ જો તમે એને ફોડશો તો તમે મુશ્કેલી આવી શકે છે. 

1. દાગ પડી જાય છે- જો તમે ચેહરા પર પડતા ખીલને ફોડી નાખો છો તો ત્યાં દાગ પડી જાય છે . જે ખૂબ જ ખરાબ લાગે છે. 
2.ઈંફેકશન થવું- ખીલમાંથી ગંદગી નિકળે છે અને તે જગ્યા પર સંક્રમન થઈ જાય છે એને પ્રાકૃતિક રૂપમાં સૂકવા દો.  

 
3. સોજા આવું- ખીલ ફોડતા તે જગ્યા પર બળતરા થાય છે અને ઘણી વાર સોજા પણ આવી જાય છે આથી સારું વિકલ્પ છે ચંદન વગેરેના લેપ લગાવી મૂકી દો. 
4. પોપળા જામવા-  ખીલ ફોડે છે તો ત્યાંથી લોહી નિકળે છે કારણ કે એ કાચા જ હોય છે આથી લોહીના પોપળા જામી જાય છે અને એ તમારા ચેહરા પર ખરાબ લાગે છે. 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

આગળનો લેખ
Show comments