Biodata Maker

Pajama party- પજામા પાર્ટી જાણો તેમાં રાતભર શું કરે છોકરીઓ

Webdunia
મંગળવાર, 8 નવેમ્બર 2022 (15:47 IST)
શિલ્પા શેટ્ટીએ તાજેતરમા એક ફોટા પોસ્ટ કરી છે. તેમાં તે ફરાહ ખાન અને તબ્બૂની સાથે છે શિલ્પાએ જણાવ્યુ કે તબ્બૂના બર્થડે પર તેમના ઘરે પજામા પાર્ટી હતી. તેમાથી પહેલા નવ્યા નવેલી, શનાયા અને અન્નયા પણ પજામા પાર્ટી કરી છે. છોકરીઓમા હમેશા પજામા પાર્ટી પ્લાન કરે છે. નાના બાળકોની પજામા પાર્ટી અડલ્ટસની પજામા પાર્ટીથી કઈક જુદી હોય છે. જો તમને અત્યાર સુધી પજામા પાર્ટી નથી કરી તો એક વાર જરૂર ટ્રાઈ કરો. અહીં જાણો પજામા પાર્ટીમાં છોકરીઓ શું કરે છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Farah Khan Kunder (@farahkhankunder)

રાતભર થાય છે મસ્તી 
ભારતમાં વધારેપણુ લોકો માટે પાર્ટી એટલે કે માત્ર ખાવુ અને ડ્રિંક કરવો હોય છે. તેમજ પજામા પાર્ટી નાર્મલ પાર્ટીથી કઈક જુદી હોય છે. સાધારણ પાર્ટીમાં લોકો તૈયાર થઈને વેન્યુ પર પહોંચે છે. વેન્યુ કોઈ હોટલ, રેસ્ટોરેંટ કે કોઈ ઘરનુ હોઈ શકે છે. તેમજ પજામા પાર્ટી કોઈ મિત્રના ઘરે કરાય છે જેમાં બધા લોકો રાતભર રોકાઈને મસ્તી કરે છે. આ મસ્તી કેવી હશે, આ પૂર્ણ રૂપે તમારા પર નિર્ભર કરે છે. આમ તો પજામા પાર્ટી વધારેપણુ છોકરીઓ કરે છે. પાર્ટીનુ નામ તેથી પજામા પાર્ટી છે કારણ કે આ રાતની પાર્ટી હોય છે અને તેમાં નાઈટસૂટ પહેરીને એંજાય કરાય છે. 
 
પહરે છે નાઈટવિયર્સ 
શાળાના બાળકોની પજામા પાર્ટી કરે છે તો તેમાં ટેંટ બનાવીને કોઈ થીમ રાખે છે. તેમના પેરેંટસ ખાવા અને સ્નેક્સની વ્યવસ્થા કરે છે. તેમજ છોકરીઓની પજામા પાર્ટી કઈક જુદી જ હોય છે જેમ કે નામથી જ ખબર પડી રહ્યુ છે કે પજામા પાર્ટીમાં છોકરીઓ હમેશાની રીતે સ્ટાઈલિશ કપડામા તૈયાર નથી થાય પણ તેણે નાઈટવિયર્સ પહેરેલા હોય છે. છોકરીઓ નાઈટસૂટ રામ્પર્સ કે રોબ્સ પહેરે છે. 
 
મેન્યુ 
પાર્ટીમાં સારુ ભોજન ન હોય આવુ પૉસિબલ નથી પજામા પાર્ટીમાં મનપસંદ ભોજન કરાય છે કે ઘણી વાર છોકરીઓ બનાવે પણ છે. પણ વધારેપણુ લોકો પિજ્જા અને ચા જ બનાવે છે અને વધારેપણુ વસ્તુઓ આર્ડર કરાય છે. તેમાં પિઝા, બર્ગર, ફ્રાઈસ, પાસ્તા અને ઠંડા પીણાંનો સમાવેશ થાય છે.
 
ડાંસ 
પાર્ટીની મસ્તી ડાંસના વગર અધૂરી છે. ડાંસ કરવાથી મૂડ સારુ હોય છે અને પાર્ટીની ફીલ આવે છે. છોકરીઓ લાઉડ ન્યુઝિક વગાડીને ડાંસ પણ કરે છે. 
 
ગૉસિપ
છોકરીઓ એક સાથે હોય તો તેને સૌથી વધારે મજા ગૉસિપમાં આવે છે. ગર્લ્સ જ્યારે નાચતા-ગાતા થાકી જાય છે તો મોડી રાત સુધી ગૉસિપ ચાલે છે. તેમના વાત તેમના બ્વાયફ્રેડ, એક્સ કે ક્રશથી સંકળાયેલી પણ હોઈ શકે છે. 
 
ગેમ્સ 
ઘણી વાર પાર્ટીમાં ટ્રૂથ એંડ ડેયર જેવા ગેમ પણ રાખે છે. પણ એવા ગેમ્સ ત્યારે વધારે રમાય છે જ્યારે સાથે બાય્ઝ પણ હોય. થોડી વાર ગેમ્સ રમી પણ લો પણ આખી રાત જાગવા માટે ઘણા પ્રકારના મનોરંજન હોય છે તેમાં છોકરીઓની વાતોં ટૉપ પર છે. 
 
ફિલ્મ જોવું 
પજામા પાર્ટીમાં જ્યારે છોકરીઓની પાસે વધારે ઑપ્શન નહી રહે છે તો તે સાથે બેસીને ફિલ્મ જોવામાં ઘણા મજા આવે છે. ભલે જ તેમને ડર લાગે પણ ગર્લ્સ જો રાતમાં એકત્ર હોય છે તો તેને હોરર ફિલ્મ જોવામાં મજા આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવા નાઈટ ક્લબમાં કેવી રીતે લાગી આગ ? CM એ કર્યો મોટો ખુલાસો, મામલામાં 4 મેનેજરની ધરપકડ

Year Ender 2025: વર્ષના અંતમાં બાબા વાંગાની આગાહીઓ સાચી પડી. 2025 માટે તેમની શું આગાહીઓ હતી?

Weather Updates- પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે; તમારા રાજ્યના હવામાનની સ્થિતિ જાણો.

વકફ મિલકતોની વિગતો UMEED પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે નહીં, સરકારે સમયમર્યાદા લંબાવી નથી.

Flights Fare- સરકારે હવાઈ ભાડા નિયંત્રિત કરવા માટે આદેશ જારી કર્યો

વધુ જુઓ..

ધર્મ

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

આગળનો લેખ
Show comments