Webdunia - Bharat's app for daily news and videos

Install App

Wedding Season: બ્રાઈડલ મેહંદી ફોટોશૂટ આ હટકે 'Poses'થી બનાવો સ્પેશલ

Webdunia
બુધવાર, 21 નવેમ્બર 2018 (17:18 IST)
વિંટર સીજન શરૂ થતા જ વેડિંગ સીજન પણ તેજી પકડી લે છે. લગ્નના અવસરે હવે  બહુ ઘણા ફંકશન ઉજવાય છે. ખાસકરીને છોકરીઓ બેંગલ સેરેમની હળદર્-મેહંદી સેરેમની વગેરે પણ જુદા રીતે જ સેલિબ્રેટ કરવા લાગી છે. આ ફંકશનમાં પ્રી શૂટ પણ મોટા કમાલના થઈ રહ્યા છે. વેડિંગ શૂટથી દરેક મૂમેંટને કેમરામાં કેપ્ચર કરી યાદગાર બનાવી શકાય છે. જો તમારી કે તમારી ગર્લફ્રેંડના લગ્ન પણ આવવા વાળા છે તો તમે પણ મેહંદી સેરેમનીનો બેસબ્રીથી ઈંતજાર કરે રહી હોય તો આજે અમે તમને મેહંદી સેરેમનીથી સંકળાયેલા પોજ જણાવે છે જેને તમે વેડિગમાં કિલ્ક કરાવી શકો છો. 


લહંગા



ને હાઈલાઈટ કરતો
પોજ લહંગાને હાઈલલહંગાને 
 
લહંગાને હાઈલાઈટ કરતો પોજ આપો 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments