Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોમમેડ વસ્તુઓથી કરવું વેજાઈના ફેશિયલ

Webdunia
મંગળવાર, 30 ઑક્ટોબર 2018 (17:40 IST)
છોકરીઓ તેમના ચેહરાની સુંદરતાનો તો ધ્યાન રાખે છે પણ પ્રાઈવેટ પાર્ટની સફાઈની તરફ ધ્યાન નહી આપતી જેના કારણે તેને ઈંફેકશન જેવી સમસ્યાઓનો સામનો કરવું પડે છે. આજકાલ Vagina facial નો ખૂબ ટ્રેડ ચાલી રહ્યું છે. વેજાઈના ફેશિયલથી યોનિની ત્વચા જવા અને સુંદર હોય છે. વિદેશમાં તેનો ટ્રેડ ખૂબ ચાલી રહ્યું છે.  તમે વેજાઈના ફેશિયલ ઘરે જ કરી શકો છો. આજે અમે તમને જણાવીશ વેજાઈના ફેશિયલ કરવાના સરળ ઉપાય 
સ્ટિમિંગ 
વેજાઈના ફેશિયલથી પહેલા સ્ટિમિંગ કરાય છે. તેનાથી ત્વચાની ઉમ્ર ઓછી થઈ જાય છે. 
 
સામગ્રી 
- 1 ચમચી નારિયેળ તેલ 
- 1 ચમચી ઈંડાનો સફેદ ભાગ 
- 1 ચમચી વિટામિન ઈ 
- 1 ચમચી મધ 
 
વિધિ
એક વાટકીમાં નારિયેળ તેલ, ઈંડાનો સફેદ ભાગ, વિટામિન ઈ અને મધ નાખી સારી રીતે મિક્સ કરવું. હવે તેને 20 સેકંડ માટે માઈક્રોવેવમાં રાખવું. યોનિ સ્ટીમિંગ પછી તેને યોનિની ત્વચા પર લગાવો અને હળવી મસાજ કરવું. હવે 15 મિનિટ પછી ગુલાબ જળથી ધોઈ લો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

આગળનો લેખ