rashifal-2026

જીવનમાં તમને સફળ બનાવશે આ ઉપાય

Webdunia
ગુરુવાર, 5 એપ્રિલ 2018 (18:19 IST)
સફળતા મેળવા માટે તમને મેહનતી હોવું જરૂરી છે. તમારા કામ પર ફોકસ કરીને જ તમે કોઈ પણ ઉંચાઈને છૂઈ શકો છો. અમારા દેશમાં  એવી બહુ મોટી હસ તિઓ છે જેને પોતાની મેહનતથી જ તેમનો ખૂબ નમા કમાવ્યું છે. એવા બહુ ઉપાય છે જેને અજમાવીને સફળતા મેળવી શકો છો. 
1. જલ્દી ઉઠવું અને વ્યાયામ કરવું- સફળતા મેળવા માટે સૌથી પહેલા તો અમે આલ્સ્ય મૂકીને સવારે જલ્દી ઉઠવાની ટેવ નાખવી જોઈએ. અને રેગુલર સૈર અને વ્યાયામ કરવા જોઈએ. તેનીથી કે તો અમારા શરીર સ્વસ્થ રહે છે અને બીજું મગજ પણ તાજગી અનુભવ કરે છે. 
 
2. કામને મહત્વ - જે માણસ તમારા કામને વધારે મહ્ત્વ આપે છે, એ હમેશા તરક્કી મેળવે છે . ઘણા લોકો ઑફિસમાં કામ ની જગ્યા બીજાથી વાત કરવું વધારે પસંદ કરે છે. આ રીત કામનો ભાર બન્યું રહે છે અને એ કઈ પણ નવું કરવાની વિચારી નહી  શકતા એવા લોકો હમેશા એક હ જગ્યા પર રહી જાય છે અને ક્યારે આગળ નહી વધતા. 
 
3. ચોપડી વાંચવી - વાંચવાનો શોખ રાખતા માણસ હમેશા સફલ હોય છે . જુદા-જુદી જ્ઞાનની ચોપડીઓ અને લેખ વાંચવાથી હમેશા કઈક નવું સીકવા મળે છે . ઘણી વાર તેનાથી અમે એવી જાણકારી મળી જાય છે જેના વિશે અમને ક્યારે સાંભળ્યું પણ નહી હોય. 
 
4. સંતુલબ બનાવવું- જિંદગીમાં આગળ વધવા માટે હમેશા ઘરા અને કામના વચ્ચે સંતુલન રાખવું જોઈએ. ઘણા લોકો કામના ચક્કરમાં પોતાના ઘરને ભૂલી જાય છે. તેમના બીવી, બાળકોથી દૂર થઈ જાય છે. તેમના કામ અને ઘરને સમાન રખીને આફળ વધવું જ તેમની સહી સફળતા છે. 
 
5. પૂછવામાં સંકોચ નહી કરવા- કેટલાક આસપાસ કામ કરતાથી મદદ માંગવામાં સંકોચ અનુભવ કરે છે . તમે તમારા કામમાં કેટલા પણ હોશિયાર હોય પણ ઘણી વાર કોઈ કામ કરવામાં પરેશાની આવી જાય છે . ત્યારે ઑફિસમાં કામ કરતા થી પૂછવામાં તમેને પોતાને નાનો  અનુભવ નહી કરવા જોઈએ. એવા નાના નાઅ ઉપાય અજમાવીને તમે કામમાં સફળતા મેળવી શકો છો. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેવા માટે ખાસ ટ્રેન દ્વારા પહોંચેલા શિવભક્તોનું વેરાવળ સ્ટેશન પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

Himachal Bus Accident- સિરમૌર જિલ્લાના હરિપુરધારમાં બસ અકસ્માત, નવ લોકોના ઘટનાસ્થળે જ મોત

Mamata Banerjee Protest Rally- કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલી શરૂ, EDના દરોડા સામે TMC રસ્તા પર ઉતરી

ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું - ઉત્તરાયણના 10 દિવસ આ નિયમ તોડશો તો થશો જેલભેગા

અયપ્પા મંદિરના મુખ્ય પૂજારીની ધરપકડ, ED એ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો

વધુ જુઓ..

ધર્મ

ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું - ઉત્તરાયણના 10 દિવસ આ નિયમ તોડશો તો થશો જેલભેગા

શનિ ચાલીસા ગુજરાતી - ભાવાર્થ, લાભ અને પાઠ વિધિ - Shani Chalisa Lyrics with meaning in Gujarati

શ્રી લક્ષ્મી ચાલીસા

Shukra Remedies: ટેન્શન, સુવિધાઓનો અને પૈસાનો અભાવ, આ છે શુક્ર દોષના સંકેત, આ 6 ઉપાયોથી તમારા શુક્રને બનાવો મજબૂત

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

આગળનો લેખ
Show comments