Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે
Webdunia
રવિવાર, 16 ફેબ્રુઆરી 2025 (12:47 IST)
- પીરિયડસમાં પેટમાં વધારે દુ:ખાવો થતાં એક ગિલાસ પાણીમાં એક ટી સ્પૂન દેશી ઘી મિક્સ કરી પીવો. 
 
- પાચન શક્તિ મજબૂત બનાવવા માટે આ દિવસો પપૈયાનો સેવન લાભદાયી છે. 
 
- પેટમાં દુ:ખાવાથી રાહત મેળવવા રાતે સૂતા પહેલાં ગર્મ દૂધમાં ખસખસ મિક્સ કરી પીવો. 
 
-  પીરિયડસ શરૂ થતા ચાર-પાંચ દિવસ પહેલાં ઠંડી ખાટી અને વાસી વસ્તુઓ ખાતા બંદ કરો. આ વસ્તુઓથી શરીરમાં નબળાઈ આવે છે અને દુ:ખાવા પ્ણ વધારે હોય છે. 
 
- આ દિવસોમાં ફાઈબર યુક્ત આહાર લેવો જેથી પેટ નર્મ રહશે. 
 
- દુ:ખાવા અસહનીય હોય તો ડાક્ટરની સલાહ લો. ગર્મ પાણીથી પેટને શેક પણ કરી શકો છો. 
 
- કોઈપણ સંક્રમણથી બચવા સારી કંપનીના નેપકિન ઉઅપયોગ કરો. કપડાના પ્રયોગથી રેશેજ કે ઈંફેકશનનો ભય રહે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

આગળનો લેખ
Show comments