Webdunia - Bharat's app for daily news and videos

Install App

છોકરાઓને 10 મિનિટમાં ગોરા બનાવશે આ Face pack

Webdunia
બુધવાર, 5 એપ્રિલ 2017 (17:42 IST)
ગોરી અને ખૂબસૂરત ત્વચા મેળવવા માટે છોકરાઓ જ નહી પણ છોકરાઓ પણ નવા નવા તરીકા અપનાવે છે. જેવા કે ક્રીમ, ફેસવોશ, ફેસ પેક વગેરે. પણ છતા પણ તેમને કોઈ સારુ રિઝલ્ટ નથી મળી શક્યુ. જો તમે પણ તેમાથી એક હોય તો આજે અમે તમારા માટે એક એવુ હર્બલ ફેસ પેક લાવ્યા છે જેને લગાવીને તમે 10 મિનિટમાં ગોરી ત્વચા મેળવી શકો છો.  તેની સૌથી ખાસ વાત તો એ છે કે તેની કોઈ સાઈટ-ઈફેક્ટ નથી અને તમે તેને ઘરે સહેલાઈથી અપનાવી શકો છો. 
જરૂરી સામાન - 6 બદામ, 1 ઈંડુ, પેટ્રોલિયમ જેલી, 1 ચમચી મધ, ગુલાબજળ 
 
કેવી રીતે બનાવશો - સૌ પહેલા 5 કે 6 બદામ લો. પછી ત્યારબાદ તેને રાતભર માટે પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને તેના છાલટા કાઢી તેને સારી રીતે વાટી લો. 
 
- ત્યારબાદ એક ઈંડુને તોડી લો અને ઈંડાની જરદીને સફેદવાલા ભાગથી અલગ કરી દો. 
- હવે પેટ્રોલિયમ જેલીને ઓગાળીને તેને ઠંડી કરી દો. ઠંડી થયા પછી તેમા બદામની પેસ્ટ અને ઈંડુ મિક્સ કરી દો. હવે મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો. 
- મિક્સ કર્યા પછી તેમા મઘ નાખીને તેને બીજીવાર મિક્સ કરો. તમારુ પેક તૈયાર છે. 
 
કેવી રીતે કરશો ઉપયોગ 
 
1. સૌ પહેલા તમારા ચેહરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. ત્યારબાદ આ પેકને તમારા ચેહરા પર સારી રીતે લગાવી લો. 
2. 20 મિનિટ પછી ચેહરા પર પાણીનો છાંટો મારો. તેનાથી માસ્ક ઢીલુ પડી જશે. પછી આંગળીઓથી તેને મસાજ કરીને કાઢી લો. સર્કુલર મોશનમાં આવુ કરો.  આવુ તમારે 2 મિનિટ સુધી કરવુ પડશે. 
3. હવે સાધારણ કુણા પાણીથી ચેહરો સારી રીતે ધોઈ લો. પછી ઠંડા પાણીથી ધુવો. તેનાથી ચહેરાના છિદ્રો સંપૂર્ણ રીતે ખુલી જશે. 
4. કોટન બોલ લો અને તેને ગુલાબ જળમાં ડુબાવી લો. તેનાથી ચહેરો ક્લીન કરો. ગરદન સુધી તેને લઈ જાવ. 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments