Biodata Maker

Step to Step કરશો ફેશિયલ તો તરત જ આવી જશે ગ્લો

Webdunia
શુક્રવાર, 21 એપ્રિલ 2017 (05:55 IST)
છોકરીઓ તેમના ચેહરાની ખૂબસૂરતી વધારવા માટે ફેશિયલ કરાવે છે. આમ તો ફેશિયલથી સ્કિન સેલ્સમાં બ્લ્ડ સર્કુલેશન તેજ હોય છે. અને ડેડ સેલ્સ હટે છે જેનાથી ત્વચા ચમકદાર બને છેૢ જરૂરી નહી પાર્લરમાં પૈસા ખર્ચ કરીને કેશિયલ કરાવાય. તમે ઘરે કેટલાક સરળ સ્ટેપ ફૉલો કરી ફેશિયલ કરી શકો છો. કોશિશ્સ કરો કે તમે ફેશિયલ રાત્રે કરવું, તેનાથી ગ્લો વધારે આવશે. જો સહી રીતે ફેશિયલ કરાય યો સ્કિન પર ગ્લો આવે છે . આજે અમે તમને ઘરે ફેશિયલ કરવાના સરળ સ્ટેપ જણાવીશ 
1. ક્લીંજિંગ 
હેયરબેંદ કે બ ઑબી પોનીના ઉપયોગ કરીને ચેહરાથી વાળને પાછળ કરી લો. હવે ક્લીંજરની મદદથી ચેહરા સાફ કરવું જેથી ત્વચાથી મેકઅપ અને ધૂળ-માટી સાફ થઈ જાય. ચેહરાની સાથે-સાથે ગર્દનને પણ સાફ કરવું. 
 
2. સ્ક્રબ
તમે ઈચ્છો તો હોમમેડસ સ્ક્રબના ઉપયોગ પણ કરી શકો છો. જો તમારી નાક પર બ્લેકહેડસ છે તો વાષ્પ લો જેથી ત્વચાના પોર્સ ખુલી જાય. પછી 2-3 મિનિટ સુધી સ્ક્રબ કરવું. 
 
3. ટોનર 
સ્ટીમ પછી ત્વચાના પોર્સ ખુલી જાય છે. તેને બંદ કરવું બહુ જરૂરી છે જેથી તેમાં ગંદગી ન જઈ શકે. તેના માટે ગુલાબ જળને કૉટનની મદદથી ચેહરા પર લગાવો. 
 
4. માસ્ક 
ટોનર પછી ચેહરા પર માસ્ક લગાવો. તમારી સ્કિન ટોનના હિસાબે પેક લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. 
 
5. મસાજ 
આખરે સ્ટેપ છે મસાજ. મસાજ કરવાથી બ્લ્ડ સર્કુલેશન વધશે અને ત્વચા પર જામેલી મેલ દૂર થશે. ક્રીમ કે પછી ઑલિવ ઑયલની સાથે ચેહરાની મસાજ કરવી. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Youtube Down ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં સેવાઓ એક કલાક માટે બંધ છે, જેના કારણે લાખો વપરાશકર્તાઓ મુશ્કેલીમાં મુકાયા છે.

ગુજરાત બજેટ 2026: નાણામંત્રી કનુભાઈ દેસાઈનું પાંચમું બજેટ, 4 લાખ કરોડના બજેટ સાથે 'કોમનવેલ્થ'ના સપનાને મળશે પાંખો

મુંબઈમાં પીએમ મોદી-મેક્રોન બેઠક શરૂ, સંરક્ષણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે

માસૂમ બાળકના મૃત્યુ માટે સગીર સ્કોર્પિયો સવાર જવાબદાર હોવાનું જાણવા મળ્યું, રડતી માતા કહ્યુ - મને ન્યાય જોઈએ છે

Ganga Swaroop Yojana - ગંગા સ્વરૂપા સહાય યોજનામાં ક્રાંતિકારી ફેરફાર: હવે પેન્શન લેવા બેંક જવાની જરૂર નથી, પોસ્ટમેન ઘરે આવીને આપશે પૈસા

વધુ જુઓ..

ધર્મ

Holi 2026: ૩ કે 4 માર્ચ ક્યારે છે હોળી ? આ વખતે હોળી દહન પર ભદ્રા અને વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ

મોર બની થનગાટ કરે

Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો

ફાગણ ફોરમતો આયો lyrics

આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.

આગળનો લેખ
Show comments