Festival Posters

Makeup Tips: Monsoon માં મેકઅપ લાંબા સમય સુધી ફિક્સ રાખવા માટે અજમાવો આ ટિપ્સ નહી પડશે ટચઅપની જરૂર

Webdunia
શુક્રવાર, 15 જુલાઈ 2022 (10:14 IST)
Monsoon Makeup Tips- માનસૂનના દરમિયાન હમાવામમાં હ્યુમિડીટી વધી જાય છે. હ્યુમિડીટીના કારણે શરીરમાંથી પરસેવો વધારે આવે છે. તેમજ મેકઅપ પણ ચેહરાથી વહી જાય છે. એવુ નથી કે માનસૂનમાં મેકઅપ કરવો અશક્ય છે. કેટલીક ખાસ ટિપ્સની મદદથી તમે મેકઅપને ટકાઉ બનાવી શકો છો. અમે તમને જણાવી રહ્યા છે કે તમે માનસૂનમાં કઈ રીતે તમારા મેકઅપને ફિક્સ રાખી શકો છો. 
 
મેકઅપ લગાવતા પહેલા બરફ લગાવો 
માનસૂનના દરમિયાન સ્કિન સ્ટીકી થઈ જાય છે જેના કારણે મેકઅપ ચેહરા પર ટકતો નથી તેથી મેકઅપને ટકાઉ બનાવવા માટે પહેલા તમારી સ્કિનને તૈયાર કરવી પડશે. 
 
તેના માટે મેકઅપ લગાવતા પહેલા તમે બરફના ટુકડાથી ચેહરા પર 15 મિનિટ પહેલા માલિશ કરવી. આવુ કરવાથી સ્કિન ઠંડી રહેશે અને મેકઅપ લગાવતા પર તે લાંબા 
 
સમય સુધી ટકશે. 
 
પ્રાઈમરનો ઉપયોગ કરવો 
માનસૂનના દરમિયાન મેકઅપને ટકાઉ બનાવવા માટે તમે પ્રાઈમરનો ઉપયોગ કરવો. પ્રાઈમર લગાવવાથી ચેહરા પર મેકઅપ લાંબા સમય સુધી ટકશે. 
 
માનસૂનમાં લગાવો પાવડર ફાઉંડેશન 
માનસૂનમાં તમે લિક્વિડ ફાઉંડેશન લગાવવાની જગ્યા પાવડર ફાઉંડેશન લગાવો. તેનાથી સ્કિનમાં સ્ટીકીનેશ નહી થાય. સૌથી પહેલા ચેહરાને માઈલ્ડ ક્લીંજરથી સાફ કરવો. પછી માશ્ચરાઈજર લગાવો. ત્યારબાદ પ્રાઈમર લગાવો. તે પછી પાઉડર ફાઉંડેશનને બ્રશની મદદથી આખા ચેહરા અને ગરદન પર લગાવો. જણાવીએ કે પાવડર ફાઉંડેશન પરસેવો શોષી લે છે અને ચેહરાને ડ્રાઈ રાખે છે. 
 
માનસૂનમાં આ રીતે લગાવવી લિપસ્ટીક  
માનસૂનના દરમિયાન તમે એવી લિપસ્ટીક  લગાવવી જે લાંબા સમય સુધી ટકી રહે. તમે મેટ લિપસ્ટીક  લગાવી શકો છો. આ લિસ્પ્ટીક હોંઠને સુંદરનો બનાવે છે સાથે જ લાંબા સમય સુધી હોંઠ પર રહે છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

'Grok તાત્કાલિક અશ્લીલ સામગ્રી દૂર કરો '72 કલાકમાં સબમિટ કરો રિપોર્ટ', કેન્દ્ર સરકારે X ને કડક નોટિસ ફટકારી

હિમાચલ પ્રદેશમાં એક કોલેજ વિદ્યાર્થીનું જાતીય શોષણ બાદ વેદનામાં મૃત્યુ

Indore water contamination- દૂષિત પાણી કેસમાં સીએમ મોહન યાદવે મોટી કાર્યવાહી કરી, જેમાં એડિશનલ કમિશનરનો પણ સમાવેશ થાય છે

Cigarettes Prices Hike - સિગારેટ પીનારાઓને આંચકો, 1 ફેબ્રુઆરીથી ભાવ વધશે

Yuvraj Singh-Shubman Gill: વિશ્વકપ ટીમમાંથી ડ્રોપ થયા ગિલ તો ભડક્યા યુવરાજના પિતા યોગરાજ

વધુ જુઓ..

ધર્મ

ભગવાન જી ને રોજ લગાવો છો ભોગ.. શું આપ જાણો છો ભોગ લગાવવાનું કારણ અને મહત્વ ? આ છે તેની પાછળનું આધ્યાત્મિક રહસ્ય

Paush Purnima 2026: પોષ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન કરવું રહે છે શુભ, ઘરમાં આવે છે ધન અને સમૃદ્ધિ

શ્રી લક્ષ્મી ચાલીસા

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments