Festival Posters

પાર્ટનરથી એવી વાતો સાંભળવા માટે તરસે છે પુરૂષો

Webdunia
શુક્રવાર, 11 ડિસેમ્બર 2015 (14:20 IST)
પોતાની ખૂબસૂરતી અને સ્માર્ટેનેસના વખાણ સાંભળવા દરેક કોઈ પસંદ કરે છે એમ તો કહેવાય છે કે મહિલાઓને વખાણ સાંભળવાના શૌક હોય છે પણ ખરી વાત એ છે કે આ બાબતે પુરૂષ પણ મહિલાઓથી પાછળ નહી આમ તો મહિલાઓને ખૂબસૂરતીના વખાણ સાંભળવા પસંદ હોય છે અને મર્દોના દાયરો અને ઈચ્છાઓ કઈ બીજી હોય છે. 
 
1. એને એમની પાર્ટનરથી આ સાંભળવાથી ખૂબ ખુશી  મળે છે કે એ જેટલું એની સાથે ખુશ હોય છે બીજા કોઈ સાથે હોતી નથી. એને સારું લાગે છે કે એમના પાર્ટનર માટે એમના સાથે સમય ગાળી દરેક પળ ખાસ લાગે. 
 
2. આ ઈચ્છા તો દરેક પુરૂષની હોય છેકે એમની પાર્ટનર એમની તારીફ કરે. એને ખૂબ ખુશી મળે છે જ્યારે એમની પાર્ટનર એને આ કહે છે કે એને એનાથી સારી કોઈ સલાહ આપી નહી શકતા. 
 
3. એમની પાર્ટનરથી આદર અને સમ્માન મેળવા દરેક કોઈને સારું લાગે છે. 
 
4. જો તમે પાર્ટનરને ખુશ કરવા ઈચ્છો છો તો એમની પર્સનેલિટીની તારીફ કરવા ન ભૂલો. મહિલાઓની રીતે પુરૂષો પણ ઈચ્છે છે કે પાર્ટનર એના લુક્સનના વખાણ કરે. 
 
5.ખૂબ ઓછા  પુરૂષ એવા હોય છે જેને કુકિંગના શૌક હોય પણ જો એને કઈક રાંધ્યું છે તો એના દિલ ખોલીને વખાણ કરો એને વખાણ સાંભળવું પસંદ હોય છે. 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Holi 2026 Wishes in Gujarati : હોળી-ધુળેટી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હેપી હોળીની શુભેચ્છા

ઈંશાઅલ્લાહ ટીમ ઈંડિયા ફાઈનલમાં... યૂસુફ પઠાણે આપ્યુ મોટુ નિવેદન, જે કહ્યુ તેનાથી ખુશ થશે આખો દેશ

HRA ક્લેમમાં મોટો ફેરફાર, મકાન માલિક સાથેનો સબંધ બતાડવો અનિવાર્ય, આવકવેરો 2025 નો નવો નિયમ જાહેર

દસમા ધોરણની પરીક્ષા દરમિયાન સગીરાએ બાથરૂમમાં આપ્યો બાળકને જન્મ, યુવતીએ બતાવ્યુ કારણ, પોલીસે શરૂ કરી તપાસ

હજીરામાં L&Tના 5000 કર્મચારીઓનો ભારે હંગામો : આગચંપી અને તોડફોડ બાદ પોલીસનો લાઠીચાર્જ

વધુ જુઓ..

ધર્મ

Happy Holi 2026 Wishes in Gujarati : હોળી-ધુળેટી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હેપી હોળીની શુભેચ્છા

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 27 ફેબ્રુઆરી

Holi Katha- હોળીની પૌરાણિક કથા

March Shubh Muhurat- વાહન ખરીદી મુહૂર્ત 2026 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાગ- 26 ફેબ્રુઆરી

Show comments