Biodata Maker

ચેહરો ઘોતી વખતે ભૂલથી પણ ન કરવી આ 6 ભૂલોં

Webdunia
શુક્રવાર, 26 એપ્રિલ 2019 (04:27 IST)
કેટલાક લોકો એવા હોય છે જે આખું દિવસમાં ઘણી વાર ચેહરો ધોય છે, તેમજ કેટલાક એવા જ હોય છે જે સ્નાન સિવાય એક વાર પણ ચેહરા ધોવામાં આળસ કરે છે. તમે કેવા પણ હોય પણ જો તમને ચેહરાની સ્કીનની કેર કરો છો તો ઓછામાં ઓછા યોગ્ય રીતે ચેહરા ધોવું તો આવું જ જોઈએ. 
આવો જાણીએ કે ચેહરા ધોવાનો યોગ્ય તરીકો શું છે અને તેને ધોતા સમયે કઈ ભૂલ તમને નહી કરવી જોઈએ. 
 
1. ઘણા લોકો ચેહરા ધોવા માટે બહુ ગર્મ પાણીનો ઉપયોગ કરે છે. આવું કરવાથી તમારી સ્કિન સૂખી અને કરચલીઓ જલ્દી આવી શકે છે. તમને હમેશા હૂંફાણા કે ઠંડા પાણીથી જ ચેહરા ધોવા જોઈએ. 
 
2. ઘણા લોકો જ્યાં જે સાબું મળી જાય તેનાથી જ ચેહરા ધોઈ લે છે. કોઈ પણ સાબુ લગાવવું તમારી ત્વચા માટે નુકશાનદાયક થઈ શકે છે. તમને તમારી સ્કિન મુજબ યોગ્ય સાબું કે ફેશવૉશનો ઉપયોગ કરવું જોઈએ. 
 
3. ઘણા લોકો જ્યારે બહારથી પરત આવે છે ત્યારે પણ ચેહરા નહી ધોતા, ન સૂતા પહેલા ધુએ. આવું કરવું ખોટું છે કારણકે તમારા ચેહરા પર દિવસભરની ગંદગી અને ધૂળ જમી રહે છે. અને જો તેન ન ધોવાય તો આ ત્વચાના રોમ છિદ્ર બંદ કરી નાખે છે. 
 
4. જ્યારે પણ તમે ચેહરા પર સ્ક્રબ કે ક્રીમ લગાવી રહ્યા છો ત્યારે તમને માલિશ કરતા આંગળી ઉપરની તરફ ધુમાવવી જોઈએ. નીચેની તરફ ધુમાવતા માલિશ કરવાથી ત્વચ લટકવા લાગે છે. 
 
5. તમે છોકરા છો કે છોકરી  અઠવાડિયામા એક વાર  ત્વચાને સ્ક્રબ જરૂર કરવું.
 
6. ચેહરા ધોયા પછી તેને ટૉવેલથી ઘસીને ન લૂંછવું. પણ હળવા થાપ આપીને લૂંછવું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નાગપુર ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ, 15 લોકોના મોત; 18 ગંભીર ઘાયલ

ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ ખામેનીના અવસાનથી મુસ્લિમ દેશો પર ઊંડી અસર પડશે.

સાણંદમાં માઇક્રોન પ્લાન્ટનો પ્રારંભ, ભારત ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં

1 માર્ચ, 2026 થી ટ્રેનની મુસાફરી બદલાશે, 5 સૌથી મોટા ફેરફારો વિશે જાણો

Impact of the Iran-Israel War: આજે 444 ફ્લાઇટ્સ રદ થઈ શકે છે, મુસાફરોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 2 માર્ચ

હોળી પહેલા આ 5 શુભ વસ્તુઓ ઘરે લાવો, આખું વર્ષ રહેશે માં લક્ષ્મીના આશીર્વાદ, ધન-ધાન્યની નહિ રહે કમી

Aaj Nu Panchang - આજનું પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Parikrama: 1, 3 કે 7, કેટલી વાર કરવી જોઈએ હોળીની પરિક્રમા? જાણો સાચી સંખ્યા, ધાર્મિક કારણ અને પરિક્રમા કરવાની વિધિ

આગળનો લેખ
Show comments